કોંગ્રેસનું વિસર્જન:

rajkot
rajkot

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વંશવાદ અને જાતીવાદની રાજનીતિ રમી રહી છે.

વિશ્વભરમાં ગુજરાતને રોલ મોડેલ તરીકે પ્રસપિત કરવામાં નિમિત બનનાર શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની ભાજપ સરકારને પ્રંચડ બહુમતી આપવા અપીલ કરતાં ઉત્ત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનો જણાવ્યુ હતું કે, આઝાદી પછી કોગ્રેસનું વિસર્જન કરવાનું ગાંધીજીનું સપનું હવે રાહુલ ગાંધીજી પુરૂ કરશે. કોંગ્રેસ મુક્ત ભારતની શરૂઆત પણ ગુજરાતમાં કોંગ્રેસને૦ કરીને મતદારો કરશે તેવી શ્રધ્ધા તેમણે ગુજરાત પૂર્વનાં ભાજપના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ રૈયાણીના સર્મનમાં યોજાયેલી જાહેરસભામાં કરી હતી.

Loading...