જૂનાગઢ એસપીની બદલી થતા મનપાના પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છા

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે સેવા આપી, કાયદો અને વ્યવસ્થાની સુંદર અને ફરજ નિષ્ઠ કામગીરી કરી કચ્છ ખાતે બદલી થયેલ ડી.એસ.પી. સૌરભ સિંઘની જુનાગઢ પ્રત્યેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઈ પંડ્યા અને સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા એ આભાર વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી.

Loading...