અનેક વિવિધતાઓનો સંગમ એટ્લે દુબઈ

547

ઘણા લોકો ફરવાના ખુબ જ સોખીન હોય છે. તહેવારોની રાજા પડતાં જ લોકો ફરવા નિકડી પડે છે. હાલના સમયમાં લોકો વિદેસ ફરવાનો ચાહ ખુબજ વધ્યો છે. તો ચાલો અમે આજે તમને એક એવા દેશની વાત કરીયે જેને સ્વપનાનો દેશ માનવમાં આવે છે. જીહા… આપણે કોઈ અન્ય દેશની નહિ પરંતુ  દુબઈની વાત કરી રહ્યા છીએ. દુબઇની જનસંખ્યા સૌથી વધારે છે અને આ ક્ષેત્રફલમાં અબુ ધાબી પછી બીજા સૌથી મોટા આમીરત છે.દુબયે અનેક અભિનવ, મોટા બાંધકામ યોજનાઓ અને રમતત્સવ દ્વારા વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દુનિયામાં જુદી જુદી પ્રકારની વિશિષ્ટતા અને વૈભવી શહેર તરીકે દુબઈ ઓળખાય છે. દુબઈ 50 વર્ષથી  દુનિયાના સૌથી ધનવાન શહેરોમાં સ્થાન છે. દુબઇની ઇમારતો અને ખૂબસૂરત આર્ટિટેક્ચર માટે જાણીતી છે.આ શહેર કારના શૌખીનો માટે જાણીતું છે.એટલેજ  દુબઇની પોલીસ પાસે દુનિયાની સૌથી મોઘી કારો છે.દુબઇમાં ખૂબ જ ખાસ તકનીકીઓ દ્વારા આર્ટિફિશિયલ આયરલેન્ડ બનાવવામાં આવેલ છે અને હજુ પણ અહીં કામ ચાલી રહ્યું છે. અહીંના રસ્તાઓ પર મોંઘી કારો દોડે છે અને તેની સંખ્યા ખૂબ વધારે છે.આકાશમાં વાદળો રહેવા છતા દુબઈનો નજારો ખુબજ સુંદર દેખાય છે અહી મોડી રાત સુધી મોલ અને દુકાનો ખૂલી રહે છે. પર્યટક માટે આ એક મહત્વનુ ફરવાનુ ડેસ્ટિનેશન બન્યું છે. આ દુબઈમાં ઘણા એવા ફરવાના અને જોવા લાયક સ્થળો છે જ્યાં લોકો જીંદગીનો એક શાનદાર સમયા વિતાવી શકે છે.

Loading...