Abtak Media Google News

ઘણા લોકો ફરવાના ખુબ જ સોખીન હોય છે. તહેવારોની રાજા પડતાં જ લોકો ફરવા નિકડી પડે છે. હાલના સમયમાં લોકો વિદેસ ફરવાનો ચાહ ખુબજ વધ્યો છે. તો ચાલો અમે આજે તમને એક એવા દેશની વાત કરીયે જેને સ્વપનાનો દેશ માનવમાં આવે છે. જીહા… આપણે કોઈ અન્ય દેશની નહિ પરંતુ  દુબઈની વાત કરી રહ્યા છીએ. દુબઇની જનસંખ્યા સૌથી વધારે છે અને આ ક્ષેત્રફલમાં અબુ ધાબી પછી બીજા સૌથી મોટા આમીરત છે.1 10દુબયે અનેક અભિનવ, મોટા બાંધકામ યોજનાઓ અને રમતત્સવ દ્વારા વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દુનિયામાં જુદી જુદી પ્રકારની વિશિષ્ટતા અને વૈભવી શહેર તરીકે દુબઈ ઓળખાય છે. દુબઈ 50 વર્ષથી  દુનિયાના સૌથી ધનવાન શહેરોમાં સ્થાન છે.65232355652F9F259Acfee દુબઇની ઇમારતો અને ખૂબસૂરત આર્ટિટેક્ચર માટે જાણીતી છે.આ શહેર કારના શૌખીનો માટે જાણીતું છે.એટલેજ  દુબઇની પોલીસ પાસે દુનિયાની સૌથી મોઘી કારો છે.Luxury Car Rental Dubai Best Priceદુબઇમાં ખૂબ જ ખાસ તકનીકીઓ દ્વારા આર્ટિફિશિયલ આયરલેન્ડ બનાવવામાં આવેલ છે અને હજુ પણ અહીં કામ ચાલી રહ્યું છે. અહીંના રસ્તાઓ પર મોંઘી કારો દોડે છે અને તેની સંખ્યા ખૂબ વધારે છે.582Bdf5B120D8Green Wood Travel Dubai12આકાશમાં વાદળો રહેવા છતા દુબઈનો નજારો ખુબજ સુંદર દેખાય છે અહી મોડી રાત સુધી મોલ અને દુકાનો ખૂલી રહે છે. પર્યટક માટે આ એક મહત્વનુ ફરવાનુ ડેસ્ટિનેશન બન્યું છે. આ દુબઈમાં ઘણા એવા ફરવાના અને જોવા લાયક સ્થળો છે જ્યાં લોકો જીંદગીનો એક શાનદાર સમયા વિતાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.