કેશોદના મોવણા ગામની યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

203

કેશોદના મોવણા ગામની યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય હતી. યુવતીને લગ્નની લાલચ આપી નારાધમે દુષ્કર્મ આચર્યું  હોવાની ફરિયાદ નોંધવામાં છે. કેશોદના મોવણા ગામના જ નરાધમ માર્શલ વડારીયા નામના વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાની કેશોદ પોલીસમા નોંધાઈ ફરિયાદ હાલ કેશોદ DYSP ફોન લોકેસન દ્વારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Loading...