Abtak Media Google News

ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી અને બાર પ્રમુખ અનિલ દેસાઈ સહિત સિનિયર જૂનીયર વકીલો દ્વારા ઉપસ્થિત

શહેરના જૂની કલેકટર કચેરી નજીક આવેલી ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગના કેમ્પસમાં નવનિર્મિત કોમર્શિયલ બિલ્ડીંગનું ગત તા.૨ ડીસે.ને રવિવારના રોજ ૧૦ કલાકે હાઈકોર્ટના જસ્ટીઝ અને રાજકોટના યુનિટ જજ એસ.એચ. વોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ તકે રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કુ. ગીતા ગોપી, કોમર્શિયલ કોર્ટના જજ જે.એલ. ઓડેદરા અને જજીસો તેમજ બાર એસો.ના પ્રમુખ અનિલ દેસાઈ, સેક્રેટરી દિલીપ જોષી, સિનીયર પ્રવિણભાઈ કોટેચા એમ.એ.સી.પી. રાજેશ મહેતા,સરકારી વકીલ મીર ખીરા તથા સીનીયર જૂનીયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.