Abtak Media Google News

વિઝન ક્લબના બહેનો દ્વારા કોરોનાને માત આપવા અને ડરેલા લોકોનો ઉત્સાહ વધારવા એક નવતર પ્રયોગ માસ્ક વિતરણથી કરવા માં આવ્યો સામાન્ય બધા માસ્ક પહેરતા જ હોય છે પરંતુ સુગંધિત માસ્ક પહેરવા સૌ કોઈને ગમે તે હેતુથી ક્લબના ફાઉન્ડર મીતાબેન દોશી,નીશા બેન પટેલ, પ્રવિણાબેન રૂપડીયા,હીના અગ્રરાવત, રશ્મિબેન મહેતા, વૈશાલી બેન ભટ્ટ તથા કોર્પોરેટર મેઘનાબેન હરિયા દ્વારા ૧૧૧૧ માસ્ક નું વિતરણ કલેકટર કચેરી,પોલીસ સ્ટાફ રાઠોડને, પત્રકાર મિત્રો તથા આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ ને વિતરણ કરેલ.સાથો સાથ બહેનો દ્વારા કલેકટર રવિશંકર અને ડીએસપી  સરદ સિંઘલને કોવિડ ૧૯ને લગત સુપર હિરો નું બિરૂદ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.