Abtak Media Google News

આગામી વિધાનસભા ૨૦૧૭ને અનુલક્ષીને મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ મેટોડા જીઆઈડીસી ખાતે ગોપાલ નમકીન ખાતે ઉપસ્થિત કર્મચારીઓને મતદાન જાગૃતિ અર્થે માહિતગાર કર્યા હતા. અને મતદાન કરીશું તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ ચૂંટણીમાં ઈવીએમ સાથે વીવી પેટ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા થવાની હોઈ મતદારે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન તેમજ નિદર્શન કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.