મુખ્યમંત્રીને ૧૫૦+નો ‘વિજય વિશ્વાસ’…

vijay rupani
vijay rupani

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ભાજપને ૧૫૦થી વધુ બેઠકો મળશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. તેમણે ગઈકાલે જણાવ્યું હતું કે, ભાજપને ૧૫૦થી વધુ બેઠકો મળી રહી છે આ અમારો ટાર્ગેટ છે.  ભાજપ ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો મેળવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યો છે.

માઈક્રો પ્લાનીંગ ઉપર પણ ભાજપે સતત ધ્યાન આપ્યું છે. માટે ભાજપને અન્ય કોઈ પરિબળ નડશે નહીં અને ૧૫૦થી વધુ બેઠકો મળશે તેવો વિજય વિશ્ર્વાસ વ્યકત થઈ રહ્યો છે.

Loading...