Abtak Media Google News

1 12
કરણ જોહરને મળી ગઈ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર2’ માટે નવી અભિન…

બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર કરણ જોહરની મોસ્ટ એવેટેડ ફિલ્મ “Student Of The Year 2” ના માટે અભિનેત્રીને અંતી શોધી લીધી છે. ફિલ્મમાં જ્યાં હીરોના રૂપમાં ટાઇગર શ્રોફ જોવા મળશે છે, જયારે તેમની અપોઝીટ ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડે અને તારા સુતારિયા રોમાંસ કરતી જોવા મળશે.

4 6

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, તારા એક અભિનેત્રી, સિંગર અને ડાન્સર છે. તારા સુતારિયાએ ક્લાસિક બેલે, મોર્ડન ડાંસ અને લેટિન અમેરિકન ડાંસની ટ્રેનીંગ લઇ ચુકી છે.

8 2એટલું જ નહિ, તેમને ફિલ્મ ‘તારે જમીન પર’, ‘ગુજારીશ’ અને ‘ડેવિડ’ જેવી ફિલ્મો માટે ડબિંગ કરી ચુકી છે. તારા વિડીયો જોકીના તરીકે ડિજ્નીમાં પણ કામ કર્યું છે

3 8આ ફિલ્મ માટે ટાઈગર અને અનન્યા પહેલાથી જ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ બીજી હિરોઈનની શોધ ચાલી રહી હતી પરંતુ હવે તારા સુતારિયાના મળવા પર આ શોધ સમાપ્ત થઈ ગઈ છે.

7 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.