સ્વચ્છતા સર્ંવેક્ષણ-૨૦૨૦ મહાપાલિકાએ કર્યો લોગો રિલીઝ

96

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં ૯મો ક્રમાંક હાંસલ કર્યા બાદ ૨૦૨૦માં યોજાનારા સ્વચ્છતા ર્સ્વેક્ષણ માટેની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોરશોરથી શ‚ કરી દેવામાં આવી છે. આજે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦નો લોગો રીલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં મા‚ રાજકોટ સ્વચ્છ રાજકોટ એવું સ્લોગન આપવામાં આવ્યું છે.

Loading...