Abtak Media Google News

તેજાબ ફિલ્મથી અનિલ કપૂરનો ‘જકાસ’ ડાયલોગ ફેમસ થયો છે. આજનાંસ મયમાં પણ શ્રેષ્ઠતા દર્શાવવા ‘જકાસ’ શબ્દનો પ્રયોગ થાય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ‘જકાસ’ માટે માત્ર ‘સ’ જ ઘટે છે. એક તરફ એઈમ્સને રાજકોટમાં મંજુરી મલી છે. ટુંક સમયમાં તેનું નિર્માણ કાર્ય પણ શરૂ થવાનું છે. ત્યારે આરોગ્ય ક્ષેત્રે ‘જકાસ’ ચર્ચિતાર્થ થવાનું છે. પરંતુ હાલતમાં તો સિવિલ હોસ્પિટલનાં ‘જકાસ’માં ‘સ’ ઘટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.