શહેર ભાજપ કાર્યાલયે જશ્નનો માહોલ કોંગ્રેસ કાર્યાલયે શોકની સુનામી

City BJP office calls for grief, Congress mourns shock tsunami
City BJP office calls for grief, Congress mourns shock tsunami

વિધાનસભાના પરિણામો જાહેર થતાની સાથે શહેર ભાજપ કાર્યાલય જશ્નનો માહોલ જોવા મળ્યો છે. આગેવાનોકાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયને વધાવી લીધો છે. ઉપરાંત શહેર ભાજપ કાર્યાલયે આતશબાજી કરવામાં આવી છે. એકબીજાને જીતના વધામણા આપવામાં આવી રહ્યાં છે. જયારે બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયમાં ગમગીની વ્યાપી જવા પામી છે. હારનો સામનો કરનાર ઉમેદવારોના મોઢા પડી ગયા છે. કાર્યકરો પણ ભારે નિરાશામાં ગરક થઈ ગયા છે. એક રીતે કોંગ્રેસ કાર્યાલયમાં શોકની સુનામી ફરી વળી હોવાનું જણાય રહ્યું છે

Loading...