Abtak Media Google News

-‘છોટુ’ એક નામ, એક શબ્દ અને એક નાનો બાળક જે અલગ જગ્યાઓમાં તથા ઓફિસ, કેન્ટીંગ, ચાની દુકાન કે પછી સફાઇના કામોમાં આપણે જોઇએ છીએ.

– ઇન્ડિયામાં ૧૦ મીલિયન છોટુ આવી જગ્યાઓમાં કામ કરતા જોવા મળે છે.

– પણ ક્યારેય નોટીસ કર્યુુ છે. જેની ઉંમર ભણવાની તથા રમવાની જગ્યાએ થતા આવા કામોથી ફક્ત આપણે જ રોકીએ શકીએ છીએ. તેનામાં બદલાવ માત્ર આપણા થકી સંભવ છે.

– પરંતુ, આ જ પણ ઇન્ડિયામાં ૫૦૦ છોટુ સ્કુલ જવામાં સક્ષમ બન્યા છે.

– તેની જીંદગી અને તેનું ભાવિ ભવિષ્ય માત્ર બધાના સાથથી, આજ હજારો છોટુ પોતાની પહેચાન બનાવવા આગળ વધી ગયા છે.

– છોટુ માત્ર એક શબ્દ છે પણ એની પહેચાન માત્ર તેનુ નામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.