Abtak Media Google News

સામગ્રી

  • રસગુલ્લા બનાવવા માટે
  • ૧ લીટર દૂધ
  • ૨ ચમચી વિનેગર
  • કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ
  • ચાસણી માટે સામગ્રી
  • ૫ કપ ખાંડ
  • ટ લિટર પાણી
  • રસમાલાઇ માટે
  • ટ લીટર ફુલ ક્રીમ દૂધ
  • ૨૦ પલાડેલી બદામની પેસ્ટ
  • ૧૦ પલાડેલા કાજુની પેસ્ટ
  • ૨ ડેરી મિલ્ક ચોકલેટ
  • ચપટી કેસર

બનાવવાની રીત:

સૌથિ પહેલાં દૂધને ઉકાળો, ઉકળતા દૂધમાં વિનેગર એડ કરીને તેનું પનીર બનાવો. ત્યાર બાદ કપડામાં ગાળી તેને ઠંડા પાણીી સાફ કરી લો. પછી તેને એક કપડામાં ઉંધુ કરીને ૩૦ મિનિટ માટે  રહેવા દો. હવે એક પેનમાં ખાંડ અને પાણી એડ ગરીને ચાસણી બનાવો. ધીમા ગેસે ચાશણી વા દો અને તેમાં કેસર મિક્સ કરી લો. રસગુલ્લા બનાવવા માટે હવે લટકાવેલા પનીરને મુલાયમ ાય ત્યાં સુધી મસળો. જેી રસગુલ્લા એકદમ નરમ બને. હવે રસગુલ્લા આકારના ૬ી ૭ બોલ બનાવી દો. તેને કેસરવાળી ચાશણીમાં ડુબોળી દો. એક અલગ પેનમાં દૂધ ઉકાળો અને તેમાં પલાડેલી બદામ અને કાજુની પેસ્ટ એડ કરી બરોબર મિક્સ કરી લો. પછી તેમાં ચોકલેટ પેસ્ટ અને ોડુ કેસર એડ કરીને ૧૦ મિનિટ માટે ધીમી આંચ પર ચઢવા દો. પછી રસગુલ્લાને ખાંડની ચાશણીમાંી બહાર કાઢીને રસમલાઇના મિશ્રણમાં એડ કરી ફ્રિજમાં ઠંડુ કરવા રાખો. રસગુલ્લા ઠંડા ઇ જાય એટલે તેની પર ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.