Abtak Media Google News

૫૪૭૬ કી.મી. લાંબા હાઇવેને જી ૩૧૮ કોડ અપાયો

બીઝીંગ સક્ષમ બનાવવા માટે તેમજ સાઉથ એશીયા પર હુમલો કરવાની નીતી સાથે ચીને નેપાળ વાયા તિબેટ હાઇવે ખુલ્લો મુકી વ્યુહાત્મક રચના કરી છે. આ બોર્ડર સામાન્ય લોકો માટે પણ છે. તો આ હાઇવેને સંરક્ષણના હેતુ સાથે ઉપયોગમાં લેવામાં આવશે. એક હાઇવેની લંબાઇ ૪૦.૪ કી.મી. તિબેટના શિગેઝ એરપોર્ટ અને શિગેઝ સીટી સેન્ટર સુધીની છે. જે સુત્રવારથી શોર્ટ સેકસનને જોડવાથી નેશનલ હાઇવે નેપાળની બોર્ડર સુધી પહોંચાડવામાં આવશે.

 

આ હાઇવે સિવિલ અને મિલિટ્રી એરપોર્ટની વચ્ચેના રસ્તાનો ૧ કલાકથી લઇને હવે ૩૦ મીનીટ સમય બચાવશે જે તિબેટનું બિજા નંબરનું મોટું શહેર છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ હાઇવે ચાઇના માટે સાઉથ એશિયા તરફ તેની આર્થિકસ્થિતિ તેમજ સંરક્ષણમાં ડોકિયું કરશે અને પૂર્વગામીમાં નેપાળ સુધી રેલવે લાઇન જોડશે. આ વધારો રેલવે તેમજ રોડ પરિવહનથી ભૂતાન તેમજ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવશે. ચીની અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ પહેલા તો ખર્ચાત્મક હતો કારણ કે દિલ્હી ભારત માટે વેચાણ માટે આંગણું છે.

નવો રોડ શિગેઝ-લ્હાસા રેલવેની સાથે શહેરનાં રીંગ રોડને ૫.૪૭૬ કિલોમીટર જી-૩૧૮ હાઇવે સુધી સીધું જોડશે. આ બોર્ડર તિબેટની રાજધાની સાથે જોડવામાં આવશે. ચીનના ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. સમાઓલીના સમયમાં તેમણે રચના બનાવી હતી પરંતુ તે નહી ચાલતા હાઇ ચાઇના ફોરેસ બનાવવા માટે અને બાંધકામ તેમજ રોડ પરિવહનને સક્ષમ કરવા માટે નેપાળ સાથે જોડી મજબુત કરવા માર્ગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.