Abtak Media Google News

પારસ કોમ્યુનિટી હોલ ખાતે સાંજે ૫ થી  ૬ સાદડી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપશે

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણી, લલીતભાઈ ‚રૂપાણી અને પ્રવિણભાઈ ‚રૂપાણીના મોટાભાઈ ચંદ્રકાન્તભાઈ રમણીકલાલ ‚રૂપાણીનું આજે કલકત્તા ખાતે દુ:ખદ અવસાન યું છે. સદ્ગતની સાદડી આજે ગુ‚વારે સાંજે ૫ કલાકે પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા સ્કુલ પાસે રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ચંન્દ્રકાન્તભાઈના અવસાની ‚રૂપાણી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.ચંન્દ્રકાન્તભાઈ ‚રૂપાણીની સાંજે ૫ થી ૬ નિર્મલા કોન્વેન્ટ રોડ પર પારસ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલી સાદડીમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.