Abtak Media Google News

CM વિજયભાઈ રૂપાણીએ Nischal Narayanam (India’s Youngest CA) ગઈ કાલે મુલાકાત કરી હતી. Mr. Nischal 2 વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મેમરી ચેમ્પિયન તરીકે સ્થાન પામી ચૂકેલા છે. જેમને માઈક્રો પોર્ટેબલ મેથ્સ એન્ડ સાયન્સ લેબ ધોરણ 1 થી 10 માટે બનાવેલી છે.51344628 2310686938984213 6718599113291595776 N

આ ઉપરાંત CM વિજયભાઈ એ રાષ્ટ્રીય શીખ સંગતના અવિનાશ જયસ્વાલ, ડોક્ટર અવતારસિંઘ શાસ્ત્રી , બલજીતસિંઘજી અને પવન સિંધી (જનરલ સેક્રેટરી ગુજરાત) એ પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.

51290729 2310686932317547 5996206938617020416 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.