Abtak Media Google News

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 16મી કડીનો ગ્રામીણ ક્ષેત્રોમાં બીજા દિવસે આરંભ અંતરિયાળ વનબંધુ વિસ્તાર ડાંગના સાપુતારાથી કરાવ્યો હતો. બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઇપણ રાજ્ય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, હવેનો યુગ એ જ્ઞાનનો યુગ છે. શિક્ષણ વિના ઉધ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

Whatsapp Image 2018 06 15 At 11.54.17 Am

Whatsapp Image 2018 06 15 At 11.54.28 Am

Whatsapp Image 2018 06 15 At 11.54.20 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.