Abtak Media Google News

વિવિધ સંગઠનો અને સંસઓ કરશે મુખ્યમંત્રીનું અભિવાદન

આગામી તા.૫-૬-૨૦૧૭ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અમારી ‘ઈસ્કોન એમબીટો’ સાઈટના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહેલ છે. ‘ઈસ્કોન એમબીટો’, રોડ, કસ્તુરી એવીઅરીની બાજુમાં, મવડી ખાતે આવેલ છે. ‘ઈસ્કોન એમબીટો’માં ૭ ટાવર, ૧૨ અને ૧૩ માળના ૩૧૫ ફલેટનું ભવ્ય આયોજન કરેલ છે. ૬૫૦ ી ૧૦૦૦ કારપેટ સુધીના ફલેટ અહીં વેચાણ માટે રાખેલ છે. ‘ઈસ્કોન એમબીટો’માં ૨૪ કલાક સિકયુરીટી સર્વેલન્સ, વિશાળ મુખ્ય દ્વાર સીસીટીવીી સજ્જ, બાળકો માટે સ્કુલ પીકઅપ અને ડ્રોપ ઝોન, સોસાયટી ઓફિસ, ઓટોમેટીક અને કાર્ગો લીફટની સુવિધા સો પ્લાનીંગ કરેલ છે તેમજ ૩૪૦૦ સ્કે.ફુટનો મેમ્બરો માટે અદ્યતન કલબ હાઉસ, ૫૦ સીટર યિેટર, ગેઈમ ઝોન વી પુલ ટેબલ, બાળકો માટે ટેબલ ટેનિસ, કેરમ, ચેસ, લાઈબ્રેરી અને અદ્યતન સાધનોી સુસજ્જ જીમ્નેશિયમની પણ ફેસિલિટી આપવામાં આવેલ છે. આ સો મુખ્યમંત્રી ‚પાણીનું વિવિધ સંસઓ અને સંગઠનો અભિવાદન કરવામાં આવશે.

અમારા પ્રોજેકટની ખાસિયતમાં સ્લીટ પાર્કિંગ અને બેઝમેન્ટ પાર્કિંગ ૫૬૦૦૦ સ્કે. ફૂટનું પ્લાનિંગ કરેલ છે જેી ગેસ્ટ તેમજ સોસાયટી મેમ્બરને પાર્કિંગ માટે મુશ્કેલી ન પડે. અમારા પ્રોજેકટમાં ૮૦૦૦ સ્કે. ફૂટનો ગાર્ડન જેમાં વોટર બોડી, લોન, જોગીંગ ટ્રેક, સિનિયર સિટીઝન સીટ આઉટ્સની સુવિધાઓ રાખેલ છે. બાળકો માટે આઉટડોર ગેમ્સમાં તૈયાર વોલીબોલ કોટ, બેડમીન્ટન કોટ, સ્કેટીંગ રીંક તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા ડેવલપ કરવામાં આવેલ છે. અમો દરેક ફલેટમાં વિટ્રીફાઈડ ફલોરીંગ, ગ્રેનાઈટ પ્લેટફોર્મ, પાઉડર કોટેડ એલ્યુમિનિયમ વિન્ડોઝ, ડેકોરેટીવ મેઈન ડોર, ઉચ્ચ ગુણવત્તાનું પ્લમ્બીંગ, આઈએસઆઈ માર્કની લાઈટ સ્વીચીઝ, બાલ્કની એસએસ પાઈપ રેલીંગ તેમજ દરેક ટાવરમાં ત્રણ લીફટની સુવિધા આપવામાં આવી છે. આ માટે ડિરેકટરો મુકેશ તોગડીયા, વિક્રમ રાઠોડ, રમણીક મેઘપરા અને નિલેશ મેઘાણીએ ‘અબતક’ની મુલાકાત લઈને ઈસ્કોન એમ્બીરો અને ઉદઘાટન કાર્યક્રમ બાબતે વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.