મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ સાંસદ શિવલાલ વેકરીયાના ખબર અંતર પુછયા

163

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ પધારતા તેમના કાર્યક્રમો વચ્ચે પૂર્વ  સાંસદ શિવલાલભાઇ વેકરીયાના ખબર અંતર પૂછયા હતા.

પૂર્વ  સાંસદ  શિવલાલભાઇ વેકરિયાને બ્રેઇનસ્ટ્રોક( પેરાલીસીસ) તથા ફેકસામાં ન્યુમેનીયા થતાં રાજકોટની સીનર્જી સુપર સ્પેશ્યાલીસ્ટ  હોસ્પીટલમાં  છેલ્લા બે અઠવાડીયાથી દાખલ કરાયા છે.

આ પ્રસંગે ધારાસભ્યો  ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા, મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી,અગ્રણી  ચેતનભાઇ રામાણી, કમલેશભાઇ મીરાણી, નિતિનભાઇ ભારદ્રાજ વગેરે ઉપસ્થિત રહયા હતા

Loading...