મુખ્યમંત્રી રૂપાણીએ અભિનંદન પાઠવતા ગિરીરાજસિંહ…

Chief Minister Rupani congratulated Giriraj Singh ...
Chief Minister Rupani congratulated Giriraj Singh ...

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્યમાં લડાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભાજપને સત્તાસ્થાને બેસાડવા બદલ અને રાજકોટની બેઠક પરથી જંગી બહુમતીથી વિજય બનવા બદલ સી.એમ.સિક્યુરિટીમાં ફરજ બજાવતા ડીવાઇ એસપી ગિરિરાજસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા છે.

Loading...