પૂર્વ મંત્રી જશુબેન કોરાટના પુત્રની શ્રીફળ વિધિમાં હાજરી આપતા મુખ્યમંત્રી રૂપાણી

115

ગુજરાત રાજયનાં પૂર્વ કેબીનેટ મંત્રી સ્વ.સવજીભાઈ કોરાટ અને પૂર્વ મંત્રી જસુબેન કોરાટના પુત્ર હાલમેરિકા સ્થિત ડો. હિરેનની શ્રીફળ વિધી ડો. ભૂમી સાથે અમદાવાદમાં બાગબાન પાર્ટી પ્લોટમાંગ રીમા પૂર્વક સમ્પન્ન થયેલ હતા.

આ વિધિમાં રાજયના કોમનમેન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણી, ગુજકોમાશોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, માજી સહકાર મંત્રી વાડીલાલભાઈ પટેલ સહિતના હોદેદારો ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ સામાજીક આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...