Abtak Media Google News

માં વાત્સવલ્ય યોજનામાં આવક મર્યાદા વધારાઈ: સરકારે ૧૦ હજાર કરોડી વધુના પ્રોજેકટ ફાસ્ટ ટ્રેક પર મુકયા

બજેટમાં લોકોના લાર્ભો અનેક મહત્વની યોજનાઓની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ દરખાસ્તોની જેમ બને તેમ ઝડપી અમલવારી કરવા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તંત્રને આદેશ આપી દીધા છે. ‚પાણી સરકારે ૧૦ હજાર કરોડી વધુના પ્રોજેકટો ફાસ્ટટ્રેક પર મુકયા છે. માં વાત્સલ્યમાં આવક મર્યાદા, ડ્રિપ ઈરીગેશનમાં સહાય તા ગ્રામ સડક યોજનાના ૩ હજાર કરોડના કામોને ‚પાણી સરકારે મંજૂરી આપી દીધી છે.જીવલેણ નીવડતી બીમારીઓના સાત સમૂહો હેઠળ ૫૦૦ કરતાં વધારે સારવાર પદ્ધતિઓ માટે વાર્ષિક રૂ.૨ લાખનું આરોગ્ય કવચ પૂરું પાડતી મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ અત્યાર સુધી રૂ.૧.૨૦ લાખની વાર્ષિક આવક ધરાવનારને જ લાભ મળતો હતો. આ યોજનાી અનેક લોકોને ઘણી રાહત મળી રહી છે અને એટલે સમાજમાંી ઊઠેલી માગણીને સ્વીકારી સરકારે આ આવક મર્યાદા વધારી રૂ.૧.૫૦ લાખ કરી છે. આ માટેના જરૂરી પરિપત્રોને આરોગ્ય રાજ્યપ્રધાન શંકર ચૌધરી અને મુખ્યપ્રધાન કાર્યાલયે મંજૂરી આપી દેતાં તેનો અમલ શરૂ ઇ ગયો છે. આ યોજનાનો વ્યાપ વધારીને ન્યુરોલોજિકલ બીમારીની સારવાર અને વધારાની ઓન્કોલોજિકલ પદ્ધતિઓનો સમાવેશ કરી દેવાયો છે. આ માટે રૂ.૫૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે.

ગુજરાતમાં ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને બજેટમાં જાહેર કરાયેલી લોકહિતની યોજનાઓને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે ફાસ્ટ ટ્રેક પર મુકી દીધી છે. વિશેષ કરીને ગરીબ, મધ્યમ અને પછાત વર્ગને સ્પર્શતી યોજનાઓને નાણાકીય વર્ષના પ્રમ દિવસે જ મંજૂરી આપી દીધી છે. આમ, પ્રમ દિવસે જ અંદાજે રૂ.૧૦,૦૦૦ કરોડી વધુના પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક પર મુકીને તેના અમલી સૂચનાઓ જારી કરી દેવાઇ છે. એટલું જ નહીં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે દરેક પ્રધાનોને પણ તેમના હસ્તકના વિભાગોની યોજનાઓને જેમ બને તેમ જલદી અમલ કરવા સો યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ઘડી કાઢવા પણ જણાવાયું છે.

વડાપ્રધાનના મેઇક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયાના સપનાંને સાકાર કરવાના ઉદ્દેશી આગામી શૈક્ષણિક સત્રી રાજ્યની આઇટીઆઇમાં ૨૫ હજાર બેઠકો ઉમેરેવાની દરખાસ્તને મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા મંજૂર કરી દેવાઈ છે. આ જ રીતે ફૂડ સિક્યોરિટી એક્ટના અમલ માટે ગયા વર્ષી અન્નપૂર્ણા યોજના હેઠળ ૩.૪૦ કરોડ લોકોને આવરી લેવાયા છે એના માટે અલગી સ્ટેટ ફૂડ કમિશનની રચનાના મુસદ્દાને મંજૂરી અપાઈ છે.

એક કરોડથી વધુ કાર્યકરો કેન્દ્ર અને ગુજરાતની યોજનાઓની પત્રિકા વહેંચશે

ગુજરાત ભાજપે ચૂંટણીને અનુલક્ષીને વિવિધ સંગઠનાત્કમ કાર્યક્રમો તૈયાર કર્યા છે તેમાં પક્ષના સપના દિન ૬ એપ્રિલી ડો.આંબેડકર જયંતિને ૧૪ એપ્રિલના પખવાડિયા દરમિયાન પ્રદેશી લઇને બૂના કાર્યકરો જનતા વચ્ચે જઇ સંવાદ કરી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળની સરકારોની જનહિતની કામગીરીી વાકેફ કરશે, ઘરે ઘરે પત્રિકાઓનું વિતરણ કરશે. ગુજરાતમાં ભાજપના એક કરોડી વધુ કાર્યકરો છે તેઓને ભાજપ આ કાર્યક્રમો કી સક્રિય કરશે. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ૬ એપ્રિલ ભાજપનો સપના દિન છે. બૂ સ્તરે પ્રદેશના આગેવાનો જશે. બન્ને સરકારોની વિવિધ યોજનાઓની પણ માહિતી સોની પત્રિકાનું કાર્યકરો ઘરે ઘરે ફરીને વિતરણ કરશે. ૯મીએ બૂ સ્તરી ઉપરના શક્તિ કેન્દ્રોમાં આવી જ રીતે કાર્યક્રમ શે. જેમાં પ્રદેશના આગેવાનો ઉપસ્તિ રહેશે. આ આગેવાનો કાર્યકરોની બેઠક લેવા ઉપરાંત એક નાનકડી જનસભા યોજશે. રાજ્યમાં એક સો ૯૦૦૦ સ્ળે આ કાર્યક્રમ શે. જેમાં ચાર રાજ્યોના પરિણામો, તેની પાછળ મહેનત કરનાર કાર્યકરોને વંદન કરાશે. જીએસટી બિલ અંગે જાગૃિત, ભીમ એપના પ્રચાર જેવા મુદ્દાઓને આવરી લેવાશે. ૧૪ એપ્રિલના રોજ આંબેડકર જયંતિ નિમિત્તે પણ પછાત વર્ગના કલ્યાણ માટેના કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાને લોંચ કરેલી ભીમ એપ વધુને વધુ લોકો ઉપયોગ કરતા ાય તે માટે આ પખવાડિયા દરમિયાન પ્રયાસો શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.