Abtak Media Google News

સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન ને વેગ આપતા ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામે કૃષિ મંત્રી આર.સી.ફળદુ,પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા,સહકારી અગ્રણી દીલીપભાઇ સંઘાણી પૂર્વ ગૃહ મંત્રી ,ગોરધન ઝડફિયા,પ્રફુલભાઇ પાનસેરીયા,મનુભાઇ ગોબરભાઈ કાકડીયા,ધનજીભાઈ આસોદરીયા,દેવચંદભાઇ કાકડીયા,મધુભાઈ ધારા સભ્ય પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ, પૂર્વ

મંત્રીવી.વી.વઘાસીયા,મનજીભાઇ ધોળકીયા,વાલજીભાઈ ખોખરીયા ,જીતુભાઇ ડેર,ગોપાલભાઈ વસ્તાપરા,સવજીભાઈ ધોળકીયા,જીતુ ગોંડલીયા,લવજીભાઇ બાદશાહ,શરદ લાખાણી,હિરેન હિરપરા એ.ડી.બારડ,પ્રિતેશ નારોલા સતીષગીરી ગોસ્વામી,ભરતભાઇ સુતરીયા,બાવચંદભાઇ આલગોતર,સત્યજીતસિહ અંકલેશ્વર,મયુર હિરપરા,ઘનશ્યામ સાવલીયા,ભરત પાડા,મગનભાઈ કાનાણી,કિતિઁભાઇ પટેલ,જસાભાઇ હુબલી,ઘનશ્યામ ધોળકીયા,   સરપંચ હરેશ કાકડીયા,પ્રવિણભાઇુ કાકડીયા,મધુભાઇ સુતરીયા,નરૈશ મીરોલીયા,રાજુ કાકડીયા,ધુસાભાઇ હેરમા,ભીખાભાઈ હેરમા,

Img 20180512 Wa0006સુરેશ  કાકડીયા,વિઠલભાઇ કાકડીયા,કરશનભાઈ કાકડીયા,જસાભાઇ કાકડીયા,   ,બટુકભાઇ કાકડીયા,અશોક કાકડીયા સહિત સુરત અમદાવાદ વસતા અગ્રણી ઓ,મહાનુભાવો,લા તાલુકાના ભાજપનાં કાયઁકરો વિશાળુ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશ ગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર સરદાર સરોવર તળાવનું ખાતમુહૂર્ત અને તકતી દ્વારા  મુખ્યમંત્રી રૂપાણીએ અનાવરણ કર્યું હતું.

આ જળસંચય અભિયાન દ્વારા સર્વાંગી ફાયદો થશે.મુખ્યમંત્રી એ જણાવેલ કે આપણે વિકાસમાં પાણીને પ્રાથમિક અગ્રતા આપીને પર્યાપ્ત માત્રામાં પાણીનું સર્જન કરવા માંગીએ છીએ. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવા ના પ્રયાસ ની સર્વત્ર સરાહના થઈ રહી છે લાઠી તાલુકા ના જરખિયા દુધાળા લાઠી સહિત માં જળ સંગ્રહ અભિયાન માં સહયોગી દાતા ની ઉદારતા થી સરકાર દ્વારા સરાહના આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.