Abtak Media Google News

પહેલીવારના ધારાસભ્યોને જગ્યા ન મળી, એક મહિના મંત્રી બનશે

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની કેબિનેટમાં 10 મંત્રીઓમાંથી મંગળવારે 9 મંત્રીઓ શપથ લેશે. મંત્રીનું એક પદ હાલ હાલ ખાલી રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે. રવિન્દ્ર ચૌબે, મોહમ્મદ અકબર, શિવ ડહરિયા, રુદ્દ ગુરુ, ઉમેશ પટેલ, કવાસી લખમા, પ્રેમસાય સિંહ ટેકામ, જયસિંહ અગ્રવાલ અને અનિલા ભેડિયાનું મંત્રી બનવું નક્કી છે. શપથ સમારોહ સવારે 11 વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.