Abtak Media Google News

ક્રિકેટમાં રાજકોટને ગૌરવ અપાવનાર ચેતેશ્વર પુજારાના ઘર પુત્રીના જન્મ સાથે દિપી ઉઠયું છે. આજે ચેતેશ્વર પોતાની લાડકી પુત્રી આદિતીની તસવીર ફેસબુકમાં શેર કરી હતી અને ચાહકોએ તેનો મીઠો પ્રતિસાદ આપ્યો હતો.

Aaditi
Aaditi

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.