Abtak Media Google News

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૭૨માં સ્વાતંત્ર દિનની ઉજવણી રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી.2 44 અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ રાષ્ટ્રઘ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.3 34 આ પ્રસંગે ડે.કલેકટર પટેલ અને પીઆઈ કે.એન.પરમાર, શહેરના ચાર મામલતદાર, સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.