માંગણે પણ સ્ટ્રેટેજી બદલાવી !!!

59

આજના લોકો પ્લાનીંગ અને સ્ટ્રેટેજી મુજબ કામ કરતા થયા છે. મોદીજીએ પણ આતંકીઓ સામે લડવા માટે એરસ્ટ્રાઈકની સ્ટ્રેટેજી બનાવી ત્યારે આજે ભીખ માંગનારાઓએ પણ સ્ટ્રેટેજી બનાવી લોકોને આકર્ષવાનું શરૂ કર્યું છે. મૂળ જૂનાગઢ રહેવાસી માંગણ મંગળા રોડે ૯ ઈટો લઈ રૂ. ૩૨૫ ભેગા કરવાની માનતા લઈ બેઠા છે. સ્પર્ધાત્મક યુગમાં ભીખ માંગવાની પણ સ્ટ્રેટેજી બનાવવી પડે છે!

Loading...