Abtak Media Google News

થોડા સમય પહેલાં ચંદ્રયાન-2 એ પૃથ્વીની તસવીરો ક્લિક કરી હોય તેવા ફેક ફોટોઝ વાઇરલ થયા હતા. જો કે, હાલમાં ઈસરોએ ચંદ્રયાન-2એ રિયલમાં ક્લિક કરેલા ફોટો ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટોઝ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર LI4 કેમેરાએ ક્લિક કર્યા છે. ઈસરોએ કુલ 5 ફોટા શેર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.