Abtak Media Google News

ચલ બેટા સેલ્ફી લે લે રે… માણસોને તો સેલ્ફી લેવાનું ઘેલુ હોય છે. પરંતુ જાનવરો પણ સેલ્ફીનો શોખ ધરાવે છે …? આજે સ્માર્ટ ફોનનો અનહદ ઉપયોગ થઈ રહ્યો છે જમાના પ્રમાણે જે સ્માર્ટ ફોન ધરાવે છે. તે જીવનમાં હંમેશા વ્યસ્ત જ રહેવાનો લાઈફમાં શાંતિ જોઈતી હોય તો સ્માર્ટ ફોનથી અડગું રહેવું પડે. તસ્વીરમાં દેખાતી વ્યકિત મીઠી ઉંઘ માણી રહી છે. કદાચ તે સ્માર્ટ ફોન નહિ ધરાવતી હોય…!

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.