વોર્ડ નં.૨ માં પેવિંગ બ્લોકનું ખાતમહુર્ત કરતા ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, તેમજ પ્રમુખ કમલેશભાઈ મિરાણી.

160

વોર્ડ નં.૦૨માં જાગૃત કોર્પોરેટરશ્રી દ્વારા “સૌ નો સાથ સૌ નો વિકાસના” સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨ પુનીતનગર, પવનપાર્ક, ભોમેશ્વર સોસાયટીમાં પેવિંગ બ્લોકનું ખાતમહુર્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાનસ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફિયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, ઘનશ્યામસિંહ રાઠોડ, અશ્વિન અઢીયા, ભગવાનજીભાઈ શાહ, અજયભાઈ,  રાજનભાઈ સિંધવ, ભરતભાઈ વીરડા, ગુલાબસિંહ, પંકજભાઈ જોષી, યુવરાજસિંહ, મોહનભાઈ વાડોલીયા, રાજુભાઈ જોષી, શૈલેશભાઈ વસાણી, જે.ન. ઉપાધ્યાય, મીનાબેન ડી. સોની, સીમાબેન, ઉર્મિલાબેન તન્ના, અનસુયાબેન, મેયના, છેલાભાઈ રાવલ, રાજીભાઈ પારેખ, અનિલભાઈ, હાર્દિકભાઈ ચાવા, શૈલેશભાઈ ડોક્ટર, સંજયભાઈ મિયાત્રા, ફારૂકભાઈ કટારીયા, દિલીપભાઈ સરવૈયા, અતુલભાઈ નાગર, દેવશીભાઈ, બહાદુરદાન ગઢવી, અજીતસિંહ જાડેજા, યુવરાજસિંહ, વિરમસિંહ તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...