Abtak Media Google News

સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં નવરાત્રિની ઉજવણી નીમીતે સમગ્ર વિઘાર્થીઓ અને શાળા પરિવારના સભ્યોએ માતાજીની સ્તુતિ કરી અને શાળા કક્ષાએ રાસોત્સવની ઉજવણી કરી હતી. જેમાં બેસ્ટ પ્રિન્સ, બેસ્ટ વેલ ડ્રેસ અને બેસ્ટ એનેજીટેક વિઘાર્થીઓ ને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.

આ સ્પર્ધામાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટી નિદતભાઇ બારોટ, વિઘાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા. આ શાળાના આચાર્ય બી.કે. સુમકિયા તથા વાઇસ પ્રિન્સી. એમ.જે. ભટ્ટ અને સમગ્ર શિક્ષકગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.