Abtak Media Google News

CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 13 જુલાઈએ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે અને ધોરણ 12નું પરિણામ 11 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે.

ડિંગ ડિંગવિદ્યાર્થીઓ www.cbserusults.nic.in, www.results.nic.in, wwwcbse.nic.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.