Abtak Media Google News

સાવધાન…. સેલ્ફીથી થઇ શકે છે તમારા ઉંમરમાં ઘટાડો….

આજકાલ બધા સેલ્ફીના દિવાના બની ગયા છે. કોઇ ન કોઇ જગ્યાએ આપણે બીજા વ્યક્તિઓને સેલ્ફી લેવા જોના હોઇએ છીએ. સેલ્ફીનો એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકોને તેના સીવાય બીજું કંઇ દેખાતું જ નથી હાલમાં જ એક સર્વેમાં સેલ્ફીના શૌકને સૌથી મોટી પરેશાની બતાવ્યું છે. આ સર્વે પ્રમાણે એ વાત તો ખુલાસો થયો છે કે સેલ્ફીની લત લોકોને સમય પહેલા ધરકા બનાવે છે.

બધાનેઓન ધ સ્પોટ કોઇ પણ  મુમેન્ટ પર સેલ્ફી લેવાની આદત અને શોખ હોય છે. આવા તમારે જરૂરત છે વધુ એલર્ટ થવાની કારણકે તમારો આ શૌખ તમને પરેશાનીમાં લાવી શકે છે અને સ્કિન ડોક્ટર્સના મુતાલી તમે જે સ્કીનની સેલ્ફી લેતા હોય તે સ્કીનનો એટલો ભાગ વધુ હાથ બની જાય છે.

સ્કીન સ્પેશયાલીસ્ટના પ્રમાણે મોબાઇલ ફોનના તરંગો સીધા તમારા ડીએનએને નુકશાન પહોચાડે છે. જેના કારણે સ્કીનની નેચુરલ રિપેપરની ક્ષમતા દિન પ્રતિદિન ઘટતી જાય છે, તેનાથી સ્કીન પર કલચલી પડવા લાગે છે.

ફોન પરથી નીકળતા તંરગો અલગ હોવાથી તેના પર સન-ક્રીમ પણ કામ કરતી નથી મોબાઇલના તંરંગો આપણી સ્કીનને અંદર સુધી નુકશાન પહોંચાડે છે. આથી તેમના પર સનક્રીમનો પણ કોઇ ફરક પડતો નથી.

જો તમને સેલ્ફીની લત લાગી હોય તો તમને સેલ્ફાઇટીસ નામની બીમારી હોય છેે હાલમાં જ અમેરીકન સાપકો લોજીકલ અશોસીએશન એપીએને ઓફિશયલ રૂપથી સેલ્ફી લેવા વાળાને મેંટલ ડિસઓર્ડર એટલે કે દિમાગી બીમાર બતાવ્યા છે અને તેમને સેલ્ફાઇટીસ નામ આપ્યુું છે.ડોક્ટરર્સના પ્રમાણે જો તમે દિવસમાં ૩ વાર સેલ્ફી લઇ રહ્યા હો તો તમે પણ બીમારીનો  શિકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.