Abtak Media Google News

ઉનાળામાં ફ્રીઝની ચીલ્ડ પાણી પીવાનું લોકો વધુ પસંદ કરતાં હોય છે ત્યારે તરસા લાગે એટ્લે તરતજ ફ્રીઝમાથી ઠંડા પાણીની બોટલ કાઢીને પીવાનું શરૂ કારે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને ખુબજ બીમાર બનાવી શકે છે. એફઆરજેએચનું ઠંડુ પાણી પીવાથી તમારે અનેક પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જાણીએ એના વિષે….

78653664ઠંડુ પાણી પીવાથી સૌથી વધી અસર ગળા ને થાય છે,જે વ્યક્તિ સતત ઠંડુ પાણી પીવે છે તેને વારંવાર ગળું ખરાબ થવાની સમસ્યા રહેતી હોય છે.

Minum Air Es 20180211 223234

બરફનું ઠંડુ પાણી કે ફ્રીઝણું ઠંડુ પાણી તમારા હાર્ટબિટને પણ અસર કરે છે. કારણ કે ઠંડુ પાણી વેગાસ તાંત્રિકાને ઉત્તેજિત કરે છે.  વેગાસ તાંત્રિકા હાર્ટબીટને ધીમા રાખે છે. અને ઠંડુ પાણી તેને ઉત્તેજિત કરે છે જેના કારણે હાર્ટની ગતિ વધુ ધીમી બને છે.

1925 172તડકામથી આવીને તરતજ ઠંડુ પાણી પોવો છો તો તે આદતથી તમારે છૂટકરાઓ મેળવવો જોઈએ.એવું કરવાથી સનસ્ટ્રોક થયી હસકે છે જે જીવલેણ પણ સાબિત થાય છે.

Shutterstock 143281756ઠંડુ પાણી તરસતો છુપાવે છે પરંતુ સાથે ભારે માથાનો દુ:ખાવો પણ બક્ષે છે.જો સમય રહેતા આ પ્રમાનને ઓછું નથી કરવામાં આવતું તો તે સમસ્યાનું વિકટ પરિણામ આવી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.