Tuesday, December 1, 2020

આજે વર્લ્ડ થાઈરોઈડ ડે

"વર્લ્ડ થાઈ૨ોઈડ ડે જેની શરૂઆત વર્ષ ૨૦૦૮માં યુ૨ોપીયન થાઈ૨ોઈડ એસોસિએશન દ્વા૨ા ક૨વામા આવેલ. આ દિવસે આંત૨૨ાષ્ટ્રીય સ્ત૨ે થાઈ૨ોઈડ અંગેના ૨ોગો માટે લોકોમાં તેના નિવા૨ણ,...

૬ પ્રાકૃતિક થેરાપી બનાવશે તમારા વાળને સ્વસ્થ !

ઘણી મહિલાઓ હેરફોલ કમ કરવા માટે મોંઘીદાટ પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે એમ છતા ફેર પડતો નથી પરંતુ હું આયુર્વેદીક ઉપચારો ખૂબ જ  અસરકારક...

દાંતના દુ:ખાવા માટેના ઘરેલું ઉપાયો

દાંત આપણાં શરીરનો મહત્વનો હિસ્સો છે. વાત હસવાની હોય કે ખાવાની  દાંત વિના બધુ જ બેકાર છે. પરંતુ જો કોઈ કારણ સાર દાંત માં...

નવા કૃત્રિમ પેપ્ટાઈડથી અલ્ઝાઈમરની સારવાર શકય બનશે

અલ્ઝાઈમર રોગ માટે જવાબદાર માનવ મગજમાં એકઠા થઈ ગયેલા એમિલોઈડ બીટ પ્રોટીનને આ કૃત્રિમ પેપ્ટાઈડ સચેત રાખીને યાદ શકિત સતેજ રાખવાનું કાર્ય કરશે તેવો...

વજન ઘટાડવુ છે તો ખાઓ લાલ મરચુ

વજન ઓછું કરવા માટે શરીરનું ડિટોક્સિફિકેશન જરૂરી હોય છે અને લાલ મરચાનું સેવન આ કામમાં ઘણું ફાયદાકારક રહે છે. શરીર ઉતારવાના તમારા સતત પ્રયત્નો પછી...

ઉનાળામાં ગરમી અને લૂ થી બચાવશે આ ગુજરાતી પીણું

ગરમીમાં ઠંડક મેળવવા માટે છાશથી ઉત્તમ પીણું કોઈ જ નથી. ઉનાળામાં લૂ અને ગરમીથી બચવા માટે છાશ અકસીર ઈલાજ છે. ગુજરાતીઓનું ઑલટાઈમ ફેવરિટ પીણું...

ડાયાબિટીસવાળા માટે ચીઝ ‘યમ્મી’ !!!

ચીઝ ખાવુ ડાયાબીટીસના દર્દીઓ માટે નુકશાનકારક નહી પરંતુ લાભદાયક હોવાનો સંશોધન રીપોર્ટ હાલમાં ડાયાબીટીસના રોગતી વિશ્ર્વભરના કરોડો લોકો પીડાઈ રહ્યા છે. ડોકટરો દ્વારા ડાયાબીટીસના દર્દીઓને...

યુવાન વયે હાર્ટ-એટેક આવવા પાછળ બાળપણી જ રહેલી ઓબેસિટી કારણભૂત

નાનાં બાળકો ઓબીસ એટલે કે મેદસ્વી હોય તો આજે પણ તેમને લોકો હેલ્ધી માને છે જે એક મોટી ભૂલ છે. બાળકોમાં રહેલી ઓબેસિટી તેમને...

વધુ પડતું ઉદાસ રહેવું નોતરી શકે છે આ ગંભીર બીમારી

હસવું અને ખુશ રહેવું સ્વાસ્થ્ય અને જીવન બંને માટે જરૂરી છે પરંતુ હદથી વધુ ખુશ રહેવું કે ઉદાસ રહેવું પણ એટલું જ ખતરનાક છે.જો...

શું તમને પણ ટચાકા ફોડવાની આદત છે? ટચાકા ફોડવા એ શરીર માટે લાભદાયક ?

ઘણા લોકો સતત કામ કરવાના કારણે પણ થાકી જઈને આરામથી પોતાના આંગળીના ટચાકિયા કરતા હોય છે. આવા લોકો એવું માનતા હોય છે કે આંગળીના...

Flicker

Current Affairs