બજેટ દેશના વિકાસની ક્ષિતિજોને વિસ્તા૨નારૂ બની ૨હેશે: ડો.જૈમન ઉપાધ્યાય

પૂર્વ મેય૨ ડો. જૈમનભાઈ ઉપાધ્યાયએ  વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ના  સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટ આપવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ...

ઇન્કમ ટેક્ષમાં રાહત આપી અચ્છે દિનની છડી પોકરી: ગોવિંદ પટેલ

ઘણા સમયથી મઘ્યમ વર્ગની માંગ હતી કે પ લાખ સુધીની મર્યાદા ઇન્કમ ટેકસમા કરવી જોઇએ જે મોદી સરકારે કરીને અચ્છેદીન આપી રહ્યાની છડી પોકારી...

ખેડૂતલક્ષી બજેટને સહર્ષ આવકારતું રાજકોટ જિલ્લા ભાજપ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વચગાળાના બજેટમાં ખેડૂતોના હિતલક્ષી બજેટને રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ આવકાર્યું હતું. આ વખતના...

બજેટ ‘મેઈક ઈન ઈન્ડિયા’નું સ્વપ્ન સાકા૨ ક૨નારૂ નિવડશે : કુંડા૨ીયા

સાંસદ મોહનભાઈ કુ્રંડા૨ીયાએ  વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી એનડીએ સ૨કા૨ના બજેટને આવકા૨તા કેન્દ્ર સ૨કા૨ ધ્વા૨ા ૨જુ ક૨વામાં આવેલ આ બજેટમાં તમામ વર્ગને ૨ાજી ક૨વામાં આવ્યા...

બજેટ સર્વ સ્પર્શી, સર્વવ્યાપી અને વિકાસલક્ષી: જીતુભાઈ વાઘાણી

વાઘાણીએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, આ બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને વિકાસને વેગ આપનારું બજેટ છે. ખેડુત, ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મહિલા તેમજ યુવાનો...

ત્રણ લાખ કરોડના ડિફેન્સ બજેટની ઐતિહાસિક જાહેરાતને વધાવતા રાજુભાઈ ધ્રુવ

"સ્વતંત્ર ભારતના આજ સુધીના શ્રેષ્ઠ અને અત્યંત સરાહાનીય બજેટ બદલ નાણાંમંત્રીને અભિનંદન મજબૂત અને શક્તિશાળી સરકારે અભૂતપૂર્વ બજેટ રજૂ કરીને સમગ્ર દેશવાસીઓ સમક્ષ વધુ એક...

રાજયના ૯.૬૧ લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ૨ ટકાનો વધારો કરતી રૂપાણી સરકાર

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે બજેટમાં નોકરીયાત વર્ગને ઈન્કમટેક્ષમાં રાહત આપ્યા બાદ રૂપાણી સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાતથી બેવડો લાભ મળતા કર્મચારીઓમાં આનંદો લોકસભાની...

વાયદો પુરો: બજેટમાં શહેરી, ગ્રામીણ, મધ્યમવર્ગ અસંગઠીત કામદારો અને ખેડુતોને અપાયા લાભા લાભ

કોંગ્રેસના ચૂંટણી વાયદામાં ગરીબો રોકડની હિમાયત સામે મોદી સરકારે નાના ખેડુતોના ખાતામાં સીધા જ છ હજાર જમા કરવાનું અને કામદાર આકસ્મીક વિમા કવચમાં આવરી...

અબતક પ્રેઝન્ટ બજેટ 2019 એનાલિટીક્સ કર્ટસી બાય કિરણ મહેતા & કંપની (મુંબઇ)

2030 માં ભારત વિઝનને દર્શાવતુ ફુલ ગુલાબી બજેટ લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ ચૂક્યા છે. ત્યારે આજે રજૂ થયેલ ફુલ ગુલાબી વચગાળા નું બજેટ નાણામંત્રી અરુણ જેટલીની...

ખેડુતો પર મોદી ઓળધોળ: રૂ.૭૫ હજાર કરોડની જોગવાઈ

વર્ષ ૨૦૧૯-૨૦ના કેન્દ્રીય બજેટમાં ખેડુતો માટે રૂ.૭૫ હજાર કરોડની ખાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૨ હેકટર સુધીની જમીન ધરાવતા ખેડુતોના બેંક...

Flicker

Current Affairs