sports

ઇટલી 60 વર્ષમાં પ્રથમ વાર ફીફા વિશ્વકપ માટે ક્વોલીફાય ન થઇ શક્યું

ચાર વખતનું ચેમ્પિયન ઇટલી 60 વર્ષમાં પ્રથમ વાર ફીફા વિશ્વકપમાં  ક્વોલીફાઈ કરી શક્યું નથી.  ઇટલીએ સ્વિડનના હાથે પ્લે ઓફમાં ડ્રો માટે મજબૂર થવું પડ્યું...

ભારત-પાક ટેન્શન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ મેચની ટીકીટો ચપોચપ વહેચાઈ ગઈ !!

૧૬મીજૂને માર્ંચસ્ટરમાં યોજાનારા ભારત-પાક. વચ્ચેના ગ્રુપ મેચ માટે સ્ટેડિયમની ૨૫ હજારની ક્ષમતા સામે ટીકીટો માટે ૪ લાખ અરજીઓ આવી ! તાજેતરમાં કાશ્મીરનાં પુલવામાંમાં થયેલા આત્મઘાતી...
mithali-raj

મિતાલી રાજ ૧૯૨ મેચ રમનાર પ્રથમ મહિલા ખેલાડી બની

ઇન્ડિયન વીમેન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ક્રિકેટની દુનિયામાં એક અનોખો ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી વનડે મેચમાં મિતાલી રાજે એક નવો...
what-are-the-two-teams-after-the-australia-india-world-cup-today-england-new-zealand-match-definite

વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા-ભારત પછીની બે ટીમ કઈ? આજે ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડની મેચ નિર્ણાયક

વિશ્વકપમાં ૪ સદી ફટકારનાર રોહિત બન્યો એકમાત્ર ભારતીય ખેલાડી ભારતીય ટીમનાં વિસ્ફોટક બેટસમેન અને ટીમનાં વાઈસ કેપ્ટન રોહિત શર્માએ ૨૦૧૯નાં વિશ્વકપમાં કુલ ૪ સદી ફટકારી...
cricket

હવે ક્રિકેટ મેચમાં વરસાદ વેરી નહીં બને

બારીશ કી વજહસે મેચ રોક દી ગઈ તે સમાચાર હવે ઈતિહાસ બની જશે: જાયન્ટ ટેન્ટ ટેકનોલોજી થકી સંભવ હવે ક્રિકેટ મેચમાં વરસાદ વેરી નહીંથઈ શકે....

આઈપીએલ-૨૦૨૦ની ટીમો જાહેર: કોણ કયાંથી રમશે?

આવનારા ડિસેમ્બર માસમાં આઈપીએલની યોજાશે હરાજી આવનારા આઈપીએલ-૨૦૨૦ માટે તમામ ટીમોએ તેનાં ખેલાડીઓની યાદી કરી અનેકવિધ ખેલાડીઓને જાળવી રાખ્યા છે તો ઘણા ખરા ખેલાડીઓને છુટા...

વન-ડેમાં સૌથી વધુ સદીના વિરાટ રેકોર્ડથી કોહલી ૯ કદમ દુર

નાગપુર વન-ડેમાં વિકટ પરિસ્થિતિમાં સુકાની વિરાટ કોહલીએ ૧૧૬ રન ફટકારી ભારતની જીતનો પાયો નાખ્યો વિશ્વનો નંબર વન બેટસમેન ટીમ ઈન્ડિયાનો સુકાની વિરાટ કોહલી જે રીતે...

વિશ્વકપમાં રિષભ પંત ભારતીય ટીમ માટે એકસ ફેકટર સાબીત થઈ શકત: રિકી પોન્ટીંગ

ક્રિકેટ વિશ્વકપ કે જે ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમે તેના ૧૫ સભ્યોની સુચી અને યાદી બહાર પાડી છે....

મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું

મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં આજે ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યું છે. પૂનમ યાદવે ભારત વતી ચાર વિકેટ લીધી. સિડનીમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ...
sports cricket ipl2018,

એશિયા કપ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત

૧ થી ૧૧ જૂન દરમિયાન મલયેશિયામાં મહિલા ક્રિકેટરો માટેની એશિયા કપ ટુર્નામેન્ટ રમાવાની છે અને એ માટે ભારતે જાહેર કરેલી ટીમમાં તમામ જાણીતા ચહેરાઓ...

Flicker

Current Affairs