વિનોબાભાવે પ્રાથમીક શાળા નં-૯૩માં ગાંધી જયંતિની અનોખી ઉજવણી

૧પ૦ વિઘાર્થીઓએ ગાંધીજીના વેશ ધારણ કરી ભારતના નકશાનું સર્જન કર્યુ વિનોદા ભાવે પ્રાથમીક શાળા નં. ૯૩ માં આવતીકાલે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિના ભાગરુપે શાળાના...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદર કિર્તી મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી

ગાંધીજીની જન્મજયંતિના અવસરે પોરબંદર કિર્તી મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ સાથે જ વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધીએ...
Mahatma Gandhi Museum

‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ’થી રાજકોટમાં ગાંધીજીની સ્મૃતિ ચિરંજીવ બનશે: બીનાબેન આચાર્ય-ઉદય કાનગડ

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની પોતાના ગૃહ શહેર રાજકોટને અમુલ્ય ભેટ ભા૨ત સ૨કા૨ના પર્યટન મંત્રાલય, ગુજ૨ાત સ૨કા૨ તા ૨ાજકોટ મહાનગ૨પાલીકાના સંયુક્ત પ્રયાસોથી ૨ાજકોટ ખાતે મોહનદાસ ગાંધી...

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતી છે. આજે દેશમાં આ નીમિતે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા...
MAHATMA GANDHI JAYANTI

મહાત્મા ગાંધીના જન્મદિને જૂનાગઢ વાસીઓએ અર્પી ભાવાંજલી

બીજી ઓક્ટોબરનાં મંગળપ્રભાતે શાળાનાં વિદ્યાર્થીઓ સંગાથે પોલીસ, એન.સી.સીનાં જવાનો જોડાયા પ્રભાતફેરીમાં- સ્વચ્છતા ત્યાં પ્રભુતાનાં સંદેશાનાં સૂત્રોથી જૂનાગઢના માર્ગો ગુંજી ઉઠ્યા આપણાં રાષ્ટ્રપિતા પરમપુજ્ય ગાંધીજી પ્રતિભા...

રાજકોટ: 150 વિદ્યાર્થીઓ બન્યા ગાંધી, ભારતના નકશો બનાવી ગાંધી માર્ગે ચાલવાની કરી અપીલ

રાજકોટમા ગાંધી જયંતિને લઇ 150 વિદ્યાર્થીઓ ગાંધીજી બન્યા હતા. શાળા નંબર 93ના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિના આગલા દિવસે અનોખી ઉજવણી કરી હતી. ગાંધી બની ભારતનો નકશો...

ગાંધીજીને પ્યારા સમાજનું શોષણ બંધ કરી સફાઈ કામદારોની ભરતી કરો

આંબેડકર સ્મારક અને લાયબ્રેરીનું કામ પૂર્ણ કરી સમાજને અર્પણ કરો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સફાઈ કર્મચારીઓની ભરતી કરવા માટેની વારંવાર રજુઆત કરેલ છે છેલ્લે મુખ્યમંત્રી વિજયભાઈ...

રાજકોટમાં પ્રવાસનનું ઐતિહાસિક સ્થળ બની રહેશે “ગાંધી સર્કિટ”

રાજ્ય પ્રવાસન નિગમના સહયોગ સાથે ક. બા. ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાને પણ નવા રંગરૂપ શહેરના એન્ટ્રી પોઈન્ટસ અને મુખ્ય માર્ગો પર ૨૦૦ થી...
gandhiji

પૂ. ગાંધી બાપુને “વિશ્વના મહા માનવ” બનાવવામાં રાજકોટની ઐતિહાસિક ભૂમિકા….

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના અનુસંધાને રાજકોટમાં નિર્માણ પામેલ “ મહાત્મા ગાંધી મ્યુઝીયમ” ગાંધીજીના મૂલ્યો, સિધ્ધાંતો અને ઉદેશોનો વ્યાપ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજકોટમાં: મહાત્મા ગાંધી મ્યુઝિયમનંં લોકાર્પણ

રાજકોટ આઈ-વે પ્રોજેકટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ: પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ રાજકોટ માટે ફરી એક વખત અનેરો શુભ અવસર આવી પહોંચ્યો...

Flicker

Current Affairs