મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતી છે. આજે દેશમાં આ નીમિતે ઘણાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા...
વિનોબાભાવે પ્રાથમીક શાળા નં-૯૩માં ગાંધી જયંતિની અનોખી ઉજવણી
૧પ૦ વિઘાર્થીઓએ ગાંધીજીના વેશ ધારણ કરી ભારતના નકશાનું સર્જન કર્યુ
વિનોદા ભાવે પ્રાથમીક શાળા નં. ૯૩ માં આવતીકાલે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિના ભાગરુપે શાળાના...
‘ગાંધી માય હીરો’ પ્રદર્શનની ૫૦૦ વિધાર્થીઓએ લીધી મુલાકાત
મહાત્મા ગાંધીના જીવન પ્રસંગો વર્ણવતી સ્ટેમ્પ ટિકિટ: ૧૪૭ દેશોએ રાષ્ટ્રપિતાની ટિકિટ બહાર પાડી જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન મહાત્મા સાથે રાખે છે ભેદભાવ: કુલ ૧૦...
રાજકોટ: 150 વિદ્યાર્થીઓ બન્યા ગાંધી, ભારતના નકશો બનાવી ગાંધી માર્ગે ચાલવાની કરી અપીલ
રાજકોટમા ગાંધી જયંતિને લઇ 150 વિદ્યાર્થીઓ ગાંધીજી બન્યા હતા. શાળા નંબર 93ના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિના આગલા દિવસે અનોખી ઉજવણી કરી હતી. ગાંધી બની ભારતનો નકશો...
‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ’થી રાજકોટમાં ગાંધીજીની સ્મૃતિ ચિરંજીવ બનશે: બીનાબેન આચાર્ય-ઉદય કાનગડ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીની પોતાના ગૃહ શહેર રાજકોટને અમુલ્ય ભેટ
ભા૨ત સ૨કા૨ના પર્યટન મંત્રાલય, ગુજ૨ાત સ૨કા૨ તા ૨ાજકોટ મહાનગ૨પાલીકાના સંયુક્ત પ્રયાસોથી ૨ાજકોટ ખાતે મોહનદાસ ગાંધી...
મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મોટા માટે રૂ.૨૫ અને બાળકોની ટિકિટનો ભાવ રૂ.૧૦
કેમેરો સાથે લઈ જનારે રૂ.૧૦૦ વધુ ચૂકવવા પડશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૬ કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાજકોટમાં: મહાત્મા ગાંધી મ્યુઝિયમનંં લોકાર્પણ
રાજકોટ આઈ-વે પ્રોજેકટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ: પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ
રાજકોટ માટે ફરી એક વખત અનેરો શુભ અવસર આવી પહોંચ્યો...
વિજયભાઈની ભેટ સમાન ગાંધી મ્યુઝિયમ વિશ્વમાટે પ્રેરણાધામ બની રહેશે: રાજુ ધ્રુવ
કાલે વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લા મૂકનારા ભવ્ય મ્યુઝિયમની અચૂક મુલાકાત લેવા સૌરાષ્ટ્રવાસીઓને ભાજપ નેતાનો હાર્દિક અનુરોધ
ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે...
ગાંધીજીને પ્યારા સમાજનું શોષણ બંધ કરી સફાઈ કામદારોની ભરતી કરો
આંબેડકર સ્મારક અને લાયબ્રેરીનું કામ પૂર્ણ કરી સમાજને અર્પણ કરો
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સફાઈ કર્મચારીઓની ભરતી કરવા માટેની વારંવાર રજુઆત કરેલ છે છેલ્લે મુખ્યમંત્રી વિજયભાઈ...
પૂ. ગાંધી બાપુને “વિશ્વના મહા માનવ” બનાવવામાં રાજકોટની ઐતિહાસિક ભૂમિકા….
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના અનુસંધાને રાજકોટમાં નિર્માણ પામેલ “ મહાત્મા ગાંધી મ્યુઝીયમ” ગાંધીજીના મૂલ્યો, સિધ્ધાંતો અને ઉદેશોનો વ્યાપ...