દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુળુભાઇ બેરાની ઉપસ્થિતીમાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી
જિલ્લાની શાળા કોલેજો, સંસ્થાઓ અને નગરજનો અનેક લોકો યોગમાં જોડાયા
યોગ એ માનસિક અને નૈતિક મૂલ્યો સંબંધી શિક્ષણ છે. વ્યકિતની છૂપી શકિતઓને સંતુલિતપણે સુધારવાની અથવા...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫ હજારથી વધુ લોકોએ કરી યોગ દિવસની ઉજવણી
કાર્યકારી કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં સિન્ડિકેટ સભ્યો, ડીન-અધરધેન ડીન, સેનેટ સભ્યો, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ સહિત વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
સંયુકત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્યસભામાં ભારતના...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે લંડન માં કંગના રનૌત એ કર્યું યોગાભ્યાસ, જુવો વિડિયો.
બોલીવુડ ના કલાકારો ની ફિટ બોડી જોયા બાદ આપડા મનમાં પણ એવું થાય છે કે કાશ અપડે આટલા ફિટ હોત. તમને જણાવી દઈએ કે...
યોગ ભગાવે રોગ:મંત્રી,મેયર સહિતના મહાનુભાવોએ કર્યા યોગ
રાજકોટમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા યોગ દિવસનીઓ ઉજવણીમાં સામેલ થયા: અધિકારીઓ – પદઅધિકારીઓથી માંડી સામાન્ય નાગરિક પણ જોડાયા
આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી...
મોરબી “વિશ્વ યોગ દિન”ની જોરદાર ઉજવણી
વિશ્વ યોગ દિન ના 4 થો આંતરરાષ્ટ્રીય દિન 21મી જૂન ના વહેલી સવાર ના 6.00 વાગ્યા થી મોરબી ના અનેક ભાગો માં યોગાસન ના...
કરો યોગ રહો નિરોગ “યોગથી શરીર સાથે આત્માની પણ શુદ્ધિ થાય છે”
રાજકોટની વિરબાઇમા મહિલા કોલેજ ખાતે વિશ્વયોગ દિને યુવા નાગરિક એવી વિદ્યાર્થીનીઓ દ્વારા સામુહિક યોગ અને ધ્યાનનો અભ્યાસ કરાયો
સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી અદ્વિતીય...
ગુજરાત રાજય બીજ નિગમ અધ્યક્ષશ્રી રાજસીભાઇ જોટવાનું પ્રેરક ઉદ્દબોધન
આંતરિક ચેતના ઉજાગર કરાવે યોગ
અમરેલી જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તા.૨૧મી જુનને વિશ્વ યોગ દિન તરીક જાહેર કરવામાં આવ્યો છે....
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થીતી રાજપીપલામાં ઉજવાયો યોગ દિવસ
ભારતને વિશ્વમાં ગૌરવ અપાવવાના યોગના કાર્યમાં જોડાવાનો લોકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે : શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજપીપલામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે વિશ્વ યોગ દિનની ઉજવણી
વિશ્વ યોગ દિન નિમિતે બી.એ.પી.એસ. રાજકોટના હજારો ભક્તો ભારતીય સંસ્કૃતિના ગૌરવસમા યોગાભ્યાસમાં જોડાયા
ભારતીય સંસ્કૃતિનું વિશ્વને અનેરું પ્રદાન રહ્યું છે. આ પ્રદાનોમાં ખુબ અગત્યનું પ્રદાન...
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમાં યોગ દિવસ ઉજવાયો.
આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનાં ભાગરૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના પરિસરમાં આજ રોજ તા. ૨૧-૦૬-૨૦૧૮ને ગુરૂવારના રોજ સવારે ૭:૦૦ કલાકેથી ૮:૦૦ સુધી સમૂહ યોગ...