ઉપલેટાના ખીરસરામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

ઉપલેટાના ખીરસરા ગામે હાલાર પ્રદેશમાં સ્વામી નારાયણ ગૂરૂકુળ તેમજ જામ ટીંબળી સ્વામીનારાયણ તથા ગૂરૂકુળ દ્વારા ગૂરૂપૂર્ણિમાના દિવસેગૂરૂપૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષની...

પાટડી ઉદાસી આશ્રમે ભાવીકોના ઘોડાપુર: અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે પાટડીના ઉદાસી આશ્રમ ખાતે ગૂ‚ભકિતમય માહોલ સર્જાયો હતો સંત શિરોમણી પરમ પૂજય બ્રહ્મલીન જગાબાપાના સમાધીના સાનિધ્યમાં અને પૂ. ભાવેશ બાપુના...

કાલે સ્વામિનારાયણ ગુરૂકુલમાં ગુરુપૂર્ણિમાં મહોત્સવ અને સંતશિબિર

સ્વામિનારાયણ ગુરૂકુલ ગોંડલ રોડની દેશ અને દુનિયાની ૩૫ શાખાઓમાંથી પધારેલ સંતોને મહંત દેવકૃષ્ણદાસજીએ વિશેષમાં કહ્યું હતું કે, દરેકને માથે અનુશાસન જરૂરી છે. કન્યા અને...

પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમે ભાજપ અગ્રણીઓ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગૂ‚પૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગૂ‚પૂજનના કાર્યક્રમોનું...

ઢેબર રોડ શ્રી સ્વામિનારાયણ ગૂરૂકુળમાં ગૂરૂપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી

સંતો દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તકોનું કરાયું વિમોચન ઢેબર રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ગૂરૂપૂર્ણિમા પ્રસંગે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતુ કે શિષ્યએ સદગૂરૂને...

Flicker

Current Affairs