Election

પેટાચૂંટણી: 4 લોક સભા, 10 વિધાનસભા સીટ પર વોટિંગ શરૂ

ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભા સીટમાં ઉત્તર પ્રદેશની કૈરાના,...
Loksabha Election 2019

Loksabha Election 2019 : 11 એપ્રિલ થી 19 મે લોકસભાની ચૂંટણી, 23 મે ના...

22:34 (IST), MAR 10 - EC ની શાણપણનો આદર કરો, એકસાથે ચૂંટણી યોજવી શક્ય નથી: CEO આગામી લોકસભાની ચૂંટણીઓ સાથે રાજ્યની ચૂંટણી યોજવાની ઇસીઆઈના નિર્ણય...
AMIT SHAH | BHAJAP

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું રાજકોટમાં શાહી સ્વાગત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સોમવારે સાંજે રાજકોટની ટુંકી મુલાકાત લીધી હતી આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય...

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું સોમવારે જાહેરનામું: ફોર્મ ભરી શકાશે

૩ ડિસેમ્બર સુધી ચાલશે ફોર્મ ભરવાની પ્રક્રિયા: ૬ ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કર્યા એક ડઝનથી વધુ જાહેરનામા જસદણ...
amit shah | bhajap

ગુજરાતમાં કેશરિયો લહેરાવવા અમિત શાહે નેતાઓને લેશન આપ્યું

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ બાદ ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજવી કે વહેલી તેના અંગે નિર્ણય લેવાય શકે છે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાનારી ચૂંટણી માટે...
parshottam rupala

કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામેના આક્ષેપો બેબુનિયાદ

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આક્ષેપોને નકાર્યા પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ ‚પાલા પર અર્બુદૃા ક્રેડીટ સોસાયટીના કૌભાંડી...
government | jitu vaghani

ગૌરક્ષા અને ફી નિયંત્રણ વિધેયક રજૂ કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવતા જીતુ વાઘાણી

ગુજરાતની કલ્પનાને સાકાર કરતા બજેટ સહિત વિવિધ વિધેયકો રજૂ કરવા બદલ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સરકારની કામગીરી બિરદાવી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,...

સરકારની ખૈરાત નીતિ કેવા માઠા પરીણામો લાવે ? જાણો વેનેઝુએલા દેશ પાસેથી !

કોંગ્રેસ સતા પર આવશે તો રાહુલે ભારતના ગરીબોને વર્ષે ૭૨ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે  સરકારની ખૈરાત નીતિના પાપે આજે વેનેઝુએલામાં બ્રેડના એક ટુકડા...
BJP

પાસના પૂર્વ નેતા ચિરાગ પટેલ BJPમાં જોડાયા

ડેપ્યુટી સી.એમ નીતીનભાઇ પટેલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં જોડાણ કરાવ્યું છે. અને ભાજપમાં જોડાવાથી સમાજનો હિત રહેલો છે. તેવું ચિરાગ પટેલે જણાવ્યું છે. મહત્વનું છે,...
congress | election | government

આ એપ્રિલ ફૂલ નથી: કોંગ્રેસ ૧લી એપ્રિલ સુધીમાં ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરી નાંખશે.

આજથી બે દિવસ ટિકિટના દાવેદારો અને પ્રદેશ નિરિક્ષકો વચ્ચે વાટાઘાટ અને બેઠકનો દૌર વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેત મળી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે મૂરતિયા શોધવાનો ધમધમાટ...

Flicker

Current Affairs