muesuem visit by cm vijay rupani
vijay rupani

રાજકોટનો વિકાસ પુરપાટ ઝડપે થશે: વિજયભાઈ રૂપાણી

બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટમાં પ્રમ વખત આવેલાં વિજયભાઇ રૂપાણીનું રાજકોટ શહેર ભાજપ દ્વારા એરપોર્ટ પર જાજરમાન સ્વાગત બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ પ્રમ...
vijay rupani

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંગળવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના

શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને ભાજપ શાસિત ૧૮ રાજયોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે જયેશ રાદડિયા, સૌરભ પટેલ, જીતુ વાઘાણી, ગણપત...
VIJAY RUPANI

વિજય રૂપાણીએ રાજ્યપાલને આપ્યું રાજીનામું

ગઇકાલે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર સોંપાયા બાદ આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રીમંડળે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. વિજય...
vijay rupani

શું મુખ્યમંત્રીનો તાજ ‘વિજય’ ના શિરે?

હવે સૌરાષ્ટ્ર પર ભાજપનું વધુ ફોકસ રહેશે ભાજપનું હવે વધુ ફોકસ સૌરાષ્ટ્ર પર રહેવાનું છે. ખેડૂતોના પ્રશ્ર્નો ખાસ કરીને ભાજપ માટે મુખ્ય વિષય રહેશે. વાઈબ્રન્ટ...
vijay rupani

મુખ્યમંત્રીને ૧૫૦+નો ‘વિજય વિશ્વાસ’…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ભાજપને ૧૫૦થી વધુ બેઠકો મળશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. તેમણે ગઈકાલે જણાવ્યું હતું કે, ભાજપને ૧૫૦થી વધુ બેઠકો મળી...
vijay rupani

ભાજપને મતદારોના ‘વિજયી ભવ’ના આશિર્વાદ

વિજયભાઈ રૂપાણીની સરકારે દોઢ વર્ષમાં રમીને લીધેલા ૫૭૫ પ્રજાલક્ષી નિર્ણયોથી ખીલશે કમળ સૌની યોજના પૂર્ણરૂપે સાકાર થતાં ગુજરાતમાં પાણીનો પ્રશ્ર્ન ભૂતકાળ બની જશે એ વાત...
Shree Vijay Rupani

રાજકીય બાબતોને બાજુ ૫ર રાખી વિજયભાઇ રૂપાણી પ્રજાના દુ:ખમાં સહભાગી

પરદુઃખ ભંજન રાજકીય બાબતોને બાજુ ૫ર રાખી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રજાના દુ:ખમાં સહભાગી વામાં હંમેશા માનવીય સંવેદનશીલતાનો અનુકરણીય અહેસાસ કરાવ્યો છે. એક નેતા પ્રજા પીડાના નિવારણમાં...
Vijayrupani

મુખ્યમંત્રીનો સુરતમાં ખુલ્લીજીપે રોડશો

રોડ-શોમાં અલગ અલગ જગ્યા પર મુખ્યમંત્રીનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મજૂરા વિધાનસભામાં રોડ શો યોજાયો છે. સરગમ શોપીંગ સેન્ટર ખાતેથી રોડ શોની શરૂઆત કરી...
national

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બન્યા ‘અબતક’નાં અતિથિ

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં વ્યકત કર્યો વિજય વિશ્વાસ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ...
vijay rupani

રાજકોટ ખાતે હેમુ ગઢવી હૉલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ…

- પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનમોહનસિંહ પર કર્યા આકરા પ્રહાર.. - કોંગ્રેસની સરકારમાં સૌથી મોટા કૌભાંડો થયા છે..પૈસા ખવાય ગયા છે, કોલસાના કૌભાંડો...

Flicker

Current Affairs