કોંગ્રેસમાં હુકમનો ‘એક્કો’ કોણ?: શક્તિસિંહ કે ભરતસિંહ?

રાજ્યસભાની ચૂંટણીમાં વર્તમાન સ્થિતિએ ભાજપના ત્રણેય ઉમેદવારોનો નિશ્ર્ચિત મનાતો વિજય: કોઇ ચમત્કાર જ કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજયી બનાવી શકે તેમ હોય પાર્ટીમાં આંતરિક ખેંચતાણ...

દ્વારકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમનો ઝટકો

સુપ્રીમ કોર્ટે આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. આમ રાજ્યસભા ચૂંટણીના...

કોંગ્રેસને કોંગ્રેસીઓ પર ભરોસો નથી: ગેહલોત સરકાર ઉથલાવવાના ડરે રિસોર્ટમાં ફેરવાય

રાજયસભાની ત્રણ બેઠકની ચૂંટણીના ૯ દિવસ અગાઉ રાજસ્થાનમાં ચૂંટણી ધમસાણ શરૂ થઇ ગયું છે. અને ગેહલોત સરકાર ઉથલાવવાના ડરથી રિસોર્ટમાં પહોંચી ગયા છે. અપક્ષો...

રાજયસભા પદ માટે ૮૭ વર્ષે પણ ખાંડા ખખડાવતા દેવગૌડા

જનતાદળ-એસના વરીષ્ઠ નેતા એચ.ડી. દેવગૌડાએ રાજયસભાની ચૂંટણી લડવા કર્યો નિર્ણય દેશમાં ખુરશી ભૂખ્યા નેતાઓને કોઈ પણ મર્યાદાઓ નડતી નથી. ભગવાનનું નામ જપવાની જગ્યાએ નેતાઓ ૮૦-૯૦...

કપરાડા અને કરજણના કોંગ્રેસના MLAએ આપ્યું રાજીનામું , ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કરી સ્પષ્ટતા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસને આજે એકસાથે બે ઉમેરવારોને ખોવાનો વારો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 2 ધારાસભ્યોએ આજે રાજીનામું આપી દેતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો...

“ગુજરાતમાં લોકડાઉન 5 આવશે, બધુ બંધ થસે” અંગે CMએ આ કહ્યું…

'ગુજરાતમાં લોકડાઉન 5 અમલમાં આવશે, બધું બંધ થશે', ખોટા મેસેજ અંગે CM વિજય રૂપાણીની સ્પષ્ટતા ગુજરાતમાં લોકડાઉન 5.0ને લઈને કોઈ નિર્ણય હજુ થયો નથી આફવા...

વીર સાવરકર જન્મજયંતિ, PM મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી…

વિનાયક દામોદર સાવરકર જન્મજયંતિએ વડાપ્રધાન અને ગૃહપ્રધાને આપી શ્રદ્ધાંજલિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનાયક દામોદર સાવરકર જન્મજયંતિ નિમિત્તે સવારે વિનાયક દામોદર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી....

“હું પણ કોરોના વોરિયર” અભિયાનને લોન્ચ કરાતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટેક્નોલૉજીના માધ્યમથી ગુજરાતનાં લોકો સાથે સંવાદ. સીએમ વિજય રૂપાણીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતાં જણાવ્યું કે, 2 મહિનાના લોકડાઉન...

વડાપ્રધાન દ્વારા કોરોના સામે લડાઈની સૌથી મોટી અસર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના લડાઈમાં પણ ગુડગવર્નન્સ વિશ્વમાં કોરોનાની મહામારી છે અને વિશ્વના વિકશીત દેશો તેનો સૌથી મોટો શિકાર બન્યા છે પરતું ભારતમાં પ્રભાવશાળી...

રાજ્યમાં NSFA કાર્ડધારકોને અનાજ વિતરણની જાહેરાત

NSFA કાર્ડધારકોને વધુ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા આપવાની જાહેરાત સીએમઓ અગ્રસચિવ અશ્વિની કુમારે આજે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાજ્ય સરકાર...

Flicker

Current Affairs