Browsing: National

ચૂંટણીમાં ભાજપ અને સપા બન્ને વચ્ચે રસાક્કસી ભર્યો જંગ : શામ, દામ, દંડ, ભેદની નીતિ શરૂ બિધુના સીટ પરથી ધારાસભ્ય વિનય શાક્યને ગુમ કરી સમાજવાદી પાર્ટીમાં…

વૈવાહિક બળાત્કાર મુકિત દૂર કરવાના મુદ્દા પર ‘ગંભીરતાથી વિચારણા’ કરવાની જરૂર: દિલ્લી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે સોમવારે કહ્યું કે જયારે મહિલાઓના જાતીય સ્વાયત્તતાના અધિકાર સાથે ચેડા કરી…

વોટ્સએપ ગ્રુપની સાથે એક એપ્લિકેશન બનાવવાનું રાહુલ ગાંધીનું આયોજન અબતક, નવી દિલ્હી : વર્ષ 2024ની ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ સોશિયલ મીડિયા માર્કેટિંગને સઘન બનાવવાનું…

ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સમયમર્યાદા 15 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા એક વખત વિવિધ મુદ્દે તારીખો વધારવામાં આવી છે ત્યારે…

અબતક,રાજકોટ પંજાબના ફિ,રોઝપુ,ર જીલ્લામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ દ,રમ્યાન સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી અને અવ્યવસ્થા સર્જાવાને પગલે વડાપ્રધાનની સુ,રક્ષ્ાામાં પંજાબની કોંગ્રેસ સરકારે ઘોર બેદરકારી…

અબતક, રાજકોટ સંપૂર્ણપણે ડેટા એનાલીટિક્સ અને ઇનસાઇટ્સ કંપની કોર્સ5 ઇન્ટેલિજન્સ લિમિટેડએ આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કોર્સ5 ઇન્ટેલિજન્સ ભારતમાં સંપૂર્ણ ડેટા એનાલીટિક્સ અને ઇનસાઇટ્સ…

સૌથી મોટી ભ્રમણા તો એ છે કે આપણે દેશની તમામ એન્જિનિયરીંગ કોલેજને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) સમજીએ છીએ! બારમું પાસ કર્યા પછી ગમે તે…

અબતક, નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા યુપીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું ધરી દીધુ છે. સ્વામી…

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાને લઈને ટોચના તબીબો સાથે યોજેલી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતમાંથી ડો.અતુલ પંડ્યા, ડો. તેજસ પટેલ, ડો. અનિલ નાયક, ડો.મેહુલ શાહે હાજર…

દર વર્ષે કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે નાણામંત્રી સંસદમાં રજૂ કરે છે. બજેટ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની…