રહસ્યોમાં સમાયેલ એક વિરાન ગામ : કુલધરા
રાજેસ્થાનની સંસ્કૃતિ વિરાસત એ એક અનોખી છે.અહિયાની સુંદરતા,સંસ્કૃતિ ઘણું બધુ કહી જાય છે.આપાણી સાંસ્કૃતિ વિરાસત પોતાની સાથે કેટલાય રહસ્ય છુપાયેલા છે.જે વર્ષોથી રહસ્યમય છે....
આ પર્વત કરાવે છે ઇન્દ્રધનુષનો અનુભવ
આપણે કેટલીય વખત ઇન્દ્રધનુષ જોયું હશે.આ ઇન્દ્રધનુષને જોઈને દરેક વ્યક્તિના મનમાં એક વિચાર આવે છે કે આ ઇન્દ્રધનુષના સાત રંગ ક્યાથી આવ્યા છે. ખાસકરીને...
શું તમે ક્યારેય આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલ વિષે સાભળીયુ છે
શું તમે ક્યારેય આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલ વિષે સાભળીયુ છે.આ ફેસ્ટિવલ છેલ્લા 35 વર્ષથી ચીનમાં મનાવાય છે.દર વર્ષે વિશ્વમાંથી લાખોની સંખ્યામાં લોકો...
પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન એટલે સેંટા મોનિકા
કહે
છે જોડી ઉપર
વાણો બનાવે છે, પરંતુ શાદીઓ જમીન પર થાય છે. લગ્ન પછી નવદંપતી જે સૌથી અગત્યનું કામ કરે
છે, તે હનીમુન છે....
તો આ કારણોથી ગોવા બેસ્ટ છે હનીમૂન માટે
હનીમુન માટે કપલ્સ યોજના બનાવે
છે, તેમાં ગોવા જ સૌથી ઉપર છે.પરંતુ
આખરે ગોવા માં એવું શું છે કે મોટાભાગના કપલ્સ હનીમૂન એન્જીય કરવા...
ભારતનું સૌથી ખૂબસુરત સૂર્યાદય અને સૂર્યાસ્ત,જ્યાં સ્વામી વિવેકાનંદ ધ્યાન ધરતા
ખૂબ સુરત શહેર તામિલનાડુનું કન્યાકુમારીને ને “કેપ કોમોરન” પણ કહેવામા આવે
છે. શહેરનું નામ દેવી કન્યા કુમારીના નામ
પરથી પડ્યું છે.જેને ભગવાન શ્રી કુષ્ણની...
દેશના સૌથી સુંદર આ 5 ડેમો જેને જોવા દેશ-વિદેશના લોકો આવે છે
નદીના પ્રવાહને રોકીને અને પાણીનો સંગ્રહ કરીને બંધનું નિર્માળ કરવામાં આવે છે.દુનિયામાં એવા કેટલાય બંધ છે.જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.એવામાં ભારત પણ...
દુનિયાની એક એવી ખૂબ સુરત જગ્યા જયા ફરવા માટે લાખો લોકો આવે છે
શું
તમને પણ ફરવા જવાનો શોખ છે વિશ્વમાં એવી કેટલીક જગ્યાઑ છે જે રહસ્યથી ઓછી નથી.એવી
જગ્યાઓમાની એક એટલે સ્લોવેનિયાનો બ્લેડ આયર્લેંડ જે ચારેય...
સ્નોફોલ જોવા માટે હવે વિદેશ નહી આ જગ્યાએ સ્નોફોલની મોજ માણી શકો...
આપણો
દેશ વિવિધતનો બનેલો દેશ છે.અહિયાં હવામાનમાં પણ વિવિધતા જોમલે છે.કેમકે એક દેશમાં ક્યાક
ગરમીહોય તો કાયક કડ કડતી ઠંડી હોય છે.વર્તમાન સમયમાં મોટા...
ગ્રીસની સુંદરતા તો છોડો અહીં ના ટાપુઓ બનાવશે દિવાના
લોકોમાં ફરવા જાનનો શોખ વધતો જાય છે. રજાઓમાં લોકો આવા સ્થળે જવા પસંદ કરે છે, જ્યાં ઘણા બધા એડવાંચર અને કુદરતી સ્થાન...