fashion | latest fashion

ખરીદી પહેલા જાણો કોટનના અનેક પ્રકાર..

ઉનાળામાં પર્ફેક્ટ કપડાં પસંદ કરવાં ોડાં મુશ્કેલ ઈ જાય છે, કારણકે આ સીઝનમાં ફક્ત કોટનની કુર્તી અને સલવાર-કમીઝ જ પહેરવાં ગમે છે, જે ગરમીમાં...
ranveer | bollywood | sport | virat kohli | fashion

સ્ટાઈલીશ દાઢી રાખવાનો બોલીવુડ અને સ્પોર્ટસ જગતમાં અનોખો ટ્રેન્ડ.

લોઈડસ લકઝરીસના ડાયરેકટર ઈસ્ટાયક અન્સારી કે જે ટુફીટ એન્ડ હિલ, ભારતમાં પ્રીમીયમ મેન્સ સલુન ચલાવે છે. ઈસ્ટાયક અન્સારીએ નોટીસ કર્યું છે કે, રમત-ગમતના પુરુષો...
salar |fashon| woman

ભારતીય રેશમ મનમોહક મુલાયમ ફેશન ડિઝાઈનરોમાં ફેવરિટ

બનારસનું પ્યોર સિલ્ક, ગુજરાત અને રાજસ્થાનના પટોળા અને બાંધણી, કાંચીપુરમ્ અને તાંજોરનું પાતળું બંધેજ અને ટેમ્પલ સિલ્ક, ઓરિસ્સાનું ઈકત., આ યાદી હજી ઘણી લંબાઈ...
Nail polish

આ નેઇલ પોલિશની કિંમત સામે મર્સિડિઝ પણ લાગશે સસ્તી…..

નખની સુંદરતા વધારવા માટે મહિલાઓ નેઇલ પોલિસનો ઉપયોગ કરતી હોય છે પરંતુ તેની કિંમત પણ અલગ-અલગ હોય છે. આજે હું તમને એવી નેઇલ પોલિશ...
nail polish | fashion

નેઇલ પોલીસને લાંબા સમય સુધી ટકાવી રાખવા અજમાવો આ ટીપ્સ…

તમે તમારી મનપસંદ રંગની નેઇલ પોલીસ  લગાવો છો તો બહુ જલ્દી તે નખ પરી ઉખડી જાય છે? નેઇલ પોલીસ  ને લાંબા સમય સુધી ટકાવી...

નખની સુંદરતમાં ચાર ચાંદ લગાવી રહયા છે આ ઓછા ખર્ચાળ નેલ આર્ટ…

  નાની છોકરીઓ થી લઈ યુવતિઓમાં નેલ આર્ટ કરવા એ અનિવાર્ય ફેશન ટ્રેન્ડ બન્યો છે. ત્યારે  અમુક પ્રકારના નેલ આર્ટ ખુબજ આકર્ષક હોવાની સાથે સાથે ખર્ચાળ...
bardot top

બાર્ડો ટોપ તમને બોલ્ડ અને સ્માર્ટ લુક આપે છે

એની સાથે સ્કર્ટ, પ્લાઝો, જીન્સ, શોટ્રસ પહેરી શકાય ૧૯૭૦ની આસપાસ એક ફ્રેન્ચ ઍક્ટ્રેસ બ્રિજિટ બાર્ડોએ પોતાના પર્સનલ ફેશન-ડિઝાઇનર પાસે બ્રોડ નેક વિ ઑફ-શોલ્ડર સ્ટાઇલનાં ટોપ...

યુવતીઓમાં આ ફેશનની છે બોલબાલા :

કહેવાય છે કે દર દશ વર્ષે જુની ફેશન રિ-ઇનવેન્ટ ઇને ફરીથી આવે છે. પહેલાના રેટ્રો જમાનાના હિરો- હિરોઇન ખુલતા અને પહોળા પેન્ટ પહેરતા એજ...

હોટ અને સ્ટાઇલિશ લુક મેળવવા માટે ટ્રાય કરો આ આઉટફિટ્સ…

ફેશનના આ ટ્રેડમાં છોકરીઓ અલગ–અલગ પ્રકારના આઉટફિટ્સ પહેરવાનું પસંદ કરે છે. આજના જમાનામાં છોકરીઓકંઈક અલગ અને હટકે પહેરવા માંગે છે. મિનિ સ્કર્ટ અને ટોપ : મિનિ સ્કર્ટ...
summer coat | fashion

ઉનાળામાં આકર્ષક છતાં આરામદાયક વસ્ત્રો

આ સિઝનમાં મોટા ભાગના બધા કલર ફેશનમાં છે. ઓરેંજ, કોપર ઉપરાંત પ્રત્યેક ફ્લોરલ કલર ઇન છે.  આમેય ગરમીમાં અકળાઈ જઈએ ત્યારે આ રંગો આપણને...

Flicker

Current Affairs