ત્વચાને સુરક્ષિત રાખવી છે ? તો આ ભૂલો ક્યારેય ના કરતાં

પોતાની સુંદરતા દરેકને વધારવી ગમતી હોય છે. અનેકવાર બહાર જતી વખ્તે કે બહારથી આવ્યા બાદ વ્યક્તિ પોતાનું મુખ ધોતા હોય છે કારણ તેનાથી તેનું...

‘મેનોપોઝ’ તમારા વાળને બરબાદ કરી શકે છે

‘મેનોપોઝ’ સમયે વાળને ખરતા કેમ રોકશો? મેનોપોઝ એ દરેક સ્ત્રીના જીવનમાં આવતો એક મહત્વનો તબકકો છે આ એક એવી સ્થિતિ છે જે દરમિયાન શરીરમાં થતા...

સ્ત્રીનું વંધ્યત્વ, જાતીય શકિત વધવી અને ગોરી ચામડીવાળી જાહેર ખબર જેલ ભેગા કરશે!

‘ખોટાદાવા’ કરતી જાહેરાત કરવા બદલ થશે પાંચ વર્ષની જેલને ૫૦ લાખનો દંડ દેશમાં સ્ત્રીનું વંધ્યત્વ, જાતીય શકિત વધારતી અને ગોરી ચામડીના દાવાની જાહેરાત કરનારાને હવે...

સ્કીન અને વાળની દેખ-રેખ આ રીતે રાખશો તો તમે દેખાસો સદાય યંગ

સમય અનુસાર દરેક વ્યક્તિમાં અનેક ફેરફાર થતાં હોય છે. ત્યારે તે અનેક સરળ ટિપ્સ અને નુસખા અપનાવતા હોય છે. તો પણ અમુક સમયે તેના...

આ નુસખા તમને અપાવશે ખીલથી મુક્તિ

યુવાઅવસ્થાનો સૌથી મોટો પ્રશ્ન છોકરા તેમજ છોકરીઓ માટે એક જ હોય છે. કે વધતી આ ઉમર સાથે કેમ આ એકદમ સુંદર મુખડાં પર ક્યાથી...

મેકઅપ નહીં ઉતારવાી ત્વચાને નુકસાન થઈ શકે છે

નિષ્ણાતોના મત મુજબ ક્યારેય પણ ક્યાંકી વાંચ્યું હોય કે કોઈ પાસેથી સાંભળ્યું હોય તે પ્રમાણે કોઈ ફળની છાલ કે ગર્ભ ચામડી પર ઘસવાથી દૂર રહેવું....

હળદર: રંગ નિખારતી ઔષધિ

રસોઈમાં રોજ ઉપયોગમાં લેવાતી હળદર અઢળક ગુણનો ભંડાર છે. શરીર અને રંગને સુધારવામાં અગત્યની દેશી ઔષધિ છે. હળદર કુદરતનો એવો મસાલો છે કે જેનાી...

મીઠા લીમડાના અનેકવિધ સૌંદર્યવર્ધક ઉપયોગો જાણો

મીઠો લીમડો રસોઈમાં સ્વાદ માટે તો ઉપયોગી છે જ, પરંતુ એની સો ત્વચા અને વાળની સુંદરતામાં પણ એ ચાર ચાંદ લગાવી શકે છે કોથમીર લેતી...
try-these-hair-tips-keep-your-hair-thick

અજમાવો આ  હેર ટિપ્સ, રાખો આપના હેરને થીક

વાળની સંભાળ સ્ત્રીઓ  તેમજ પુરુષો બન્ને માટે ખૂબ મહત્વની હોય છે. ત્યારે પુરુષો આ વાત માટે કાળજી લેતા નથી અને અજાણતા  જ પોતાના વાળ...
navratri-is-looking-to-be-the-most-beautiful-then-adopt-these-tricks

નવરાત્રી પર દેખાવું છે સૌથી સુંદર તો અપનાવો આ ટ્રિક્સ…

મોટાભાગના લોકો સમયની કમીને કારણે ત્વચા પ્રત્યે વધુ ધ્યાન નથી આપી શકતા. જેને કારણે સ્કિન ડલ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ...

Flicker

Current Affairs